સેન્ડવીચ એ બુટ્ટે કી કીસ

Ayushi padhya @cook_19255418
#goldenapron2
#week3
#madhaya pradesh& chhatiagadh
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને છીણી લો.
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખી તે તતડાવી એટલે તેમાં લીલું મરચું, ડુંગળી નાખી લો અને તેને શેકી લો.
- 3
ત્યાર બાદ તેમાં મકાઈ ની છીણ નાખી લો એને શેકી લો.
- 4
ત્યાર બાદ તેમાં હરદળ, ધાણાજીરુ, મીઠું, ચપટી લાલ મરચું.
- 5
ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી હલાવી કુક કરી લો. ત્યાર બાદ તેમાં ઘી અને ખાંડ ઉમેરી મીક્સ કરી લો.
- 6
ત્યાર બાદ બ્રેડ ઉપર બટર લગાવી, લો વચ્ચે સ્ટફીગ મુકી ફોલ્ડ કરી લો પછી તેને શેકી લો પછી અને સર્વ કરો લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11192045

















ટિપ્પણીઓ