ઠેચા

#Goldenapron2
#maharashtra
આ એક મહારાષ્ટ્રીયન ચટણી છે ,આ ચટણી જુવાર નારોટલા,પરોઠા કે રોટલી સાથે ખાઈ શકાય છે
ઠેચા
#Goldenapron2
#maharashtra
આ એક મહારાષ્ટ્રીયન ચટણી છે ,આ ચટણી જુવાર નારોટલા,પરોઠા કે રોટલી સાથે ખાઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાંના ડિટીયા કાપી ટુકડા કરો
- 2
એક તાવા પર ૧ ટી સ્પૂન તેલ નાખી અને તેમાં મરચા,જીરુ,લસણ નાખી ૫ મિનિટ સોત્રો જ્યાં સુધી મરચાં માં દાજ નો પડી જાય જે રીતે ફોટા માં છે તેવી
- 3
હવે ગેસ બંધ કરી મરચા ને એક ડિશ માં કાઢી થોડા ઠંડા થાય એટલે તેને ખાંડણી દસ્તા વડે ખાંડી નાખો અને ખાડતી વખતે સ્વાદ મુજબ મીઠું નાખવું અને બોવ બારીક નય ખાંડવુ પણ થોડું અધકચરું ખાંડવુ,અને મિક્સચર માં પણ વાટી શકાય છે પણ હાથે થી ખાંડીયે તેવો ટેસ્ટ નથી આવતો
- 4
હવે એક.પ્લેટ માં કાઢી અને ઉપર થી તેલ નાખી ને જુવાર,બાજરા નો રોટલો,રોટલી, સાથે ખાય શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર કા નિમોના
#goldenapron2#uttar pradeshઆ રેસીપી ઉત્તર પ્રદેશ ની ખાસ શિયાળા ની છે આ એક એથેન્ટીક રેસીપી છે chetna shah -
ઘૂઘની ચાટ
#Goldenapron2#bengaliઘૂઘની એ બંગાળ ની રેસીપી છે તે એક સ્ટ્રીટ ફૂડ છે અને તેને ઘૂઘની ચાટ તરીકે ઓળખાય છે chetna shah -
મેથી ની ચટણી (Fenugreek Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેથીની ચટણી મેથીની ચટણી એ આંધ્ર પ્રદેશ ની સ્વાદિષ્ટ & પૌષ્ટિક ચટણી છે... જે ગરમાગરમ ભાત...ઇડલી...ઢોંસા સાથે ખવાય છે... રોટલી.. પરોઠા... અને ભજીયા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ketki Dave -
-
સુક્કી વડાપાંવ લાલ ચટણી (vadapav dry red chutney recipe in Gujarati)
#goldenapron3Week21આ ચટણી મહીનાઓ સુધી રાખી શકાય છે. વડાપાંઉ પર સુકી ચટણી ટેસ્ટી લાગે છે. આ ઈડલી,પકોડા,સેન્ડવીચ, પરાઠા, ઢોંસા બધામાં યુઝ કરી શકાય છે. તીખીને ચટપટી છે. Vatsala Desai -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
-
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ અચાર નો મસાલો ઘરમાં તૈયાર હોય તો હાંડવો, ઢોકળા, ચીલા, ખીચુ ની સાથે સર્વ કરી શકાય. ફ્લાવર, ટીંડોળા, ગાજર જેવા શાક માં મસાલો અને તેલ નાખી તાજુ તાજુ બે દિવસ માટે બનાવી શકાય. એપલ, ગ્રેપ, પાઈન એપલ જેવા ફ્રુટ નું અથાણું પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
મહારાષ્ટ્રીયન ઠેચા
#MAR#JR#લીલા મરચાં#લસણ#સીંગદાણા#cookpadindia#cookpadgujarati મહારાશરાષ્ટ્ર માં ઠેચા હોય જ છે તે એક ચટણી જ છે તે જુવાર ની રોટી,ભાખરી,પરાઠા સાથે સારી લાગે છે. Alpa Pandya -
-
ચણા મસાલા
#સપ્ટેમ્બરબાળકો તેમજ દરેક ઉંમરની વ્યક્તિઓ નું મનગમતું જેને રોટલી પરોઠા નાન કે રાઈસ સાથે ખાય શકાય. NIRAV CHOTALIA -
દાલ મખની
#લોકડાઉન આમાં દાળ ને ઘી હોવાથી પ્રોટીનનું પ્રમાણ વધુ જ હોય છે. રાઈસ , પરોઠા,રોટી સાથે ખાઈ શકાય છે. Vatsala Desai -
રોગપ્રતિકારક શક્તિ વધારતાં લાડું
#વિકમીલ૨#વિકમીલ_૨#માઇઇબુક#પોસ્ટ_૧૧કોરોનાની મહામારીમાં મેં મારા ફેમિલી માટે આ લાડુ બનાવ્યા અને ખૂબ જ હેલ્ધી અને ઘરમાં રહેલા તેજાના અને મસાલા માંથી સરળ રીતે બનાવી શકાય છે. Khyati's Kitchen -
-
ભીંડી ઠેચા (Okra Thecha Recipe in Gujarati)
#SVC#bhindithecha#bhindachutney#thecha#cookpadgujaratiઠેચા એ મહારાષ્ટ્રની એક પ્રખ્યાત ચટણી છે. તીખાશ, ખટાશ અને ખારાશ નો સંતુલિત સ્વાદ એટલે ઠેચા. ઠેચામાં લીલા મરચાં, કોથમીર, લસણ અને જીરૂ એ મુખ્ય સામગ્રી છે. પરંપરાગત રીતે આ તમામ સામગ્રીને એક ખલમાં લઈ કુટવામાં આવે છે. આજે મેં અહીં ભીંડાનાં ઠેચાની રેસિપી શેર કરી છે જે શાક કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે. ભીંડી ઠેચાને થેપલાં, ભાખરી, પૂરી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. Mamta Pandya -
બી-બટાકા નુ શાક
#SJRફરાળ મા જ્યારે તળેલી વાનગી નો ખાવી હોય ત્યારે આ શાક એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.આ શાક ની ખાસિયત એ છે કે તે એમ જ ખાઈ શકાય છે Bhavini Kotak -
-
ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
ચટપટી ગ્રીન ચટણી
આ ચટણી કોઈ પણ ફરસાણ કે ચાટ અથવા રોટલી ભાખરી સાથે પણ સરસ લાગે છે.#ઇબુક૧#પોસ્ટ૪૭. Manisha Desai -
લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)
#GA4#Week13મહારાષ્ટ્ર ની આ લીલા મરચાં માંથી બનતી એક ચટણી કહી શકાય જે થેપલા કે ભાખરી સાથે ખાઈ શકાય.. Neeti Patel -
તેલુગુ ચટણી
#ચટણીઆ ચટણી આંધ્રપ્રદેશ માં બનતી ટ્રેડિશનલ રેસિપી છે.આ ચટણી એક અઠવાડિયા સુધી ફ્રિજ માં સ્ટોર કરી ને રાખી શકાય છે,ઈડલી , ઢોસા ,રાઈસ સાથે તો સારી લાગે જ છે ,સાથે પરાઠા,રોટલી સાથે પણ સારી લાગે છે. Hetal Mandavia -
કાઠિયાવાડી દહીં તિખારી
#તીખી બાજરા ના રોટલો,પરોઠા,જુવાર ના રોટલા સાથે જમી શકાય...નામ છે તેવા ગુણ પણ છે... Manisha Patel -
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન ઠેચાઠેચા એ એક ટાઈપ ની ચટણી જ છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. અને જે લોકો તીખું ખાવાના શોખીન હોય એને તો ખાવાની મજા પડી જાય. Sonal Modha -
-
મહારાષ્ટ્રીયન ઠેચા
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10મોટા ભાગના લોકોને ભોજન સાથે કાચા લીલા મરચા ખાવા ગમે છે અને તેનાથી ભોજનનો સ્વાદ પણ વધે છે. લીલા મરચાથી શાક, અથાણું અને ભરેલા મરચા જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. લીલા મરચાની ચટણી ખૂબ જ સરળતાથી બની જાય છે અને વધુ સમય પણ લાગતો નથી. તમે લીલા મરચાની ચટણીને કોઈપણ નાસ્તા સાથે ખાઈ શકો છો. મરાઠીમાં ચટણીને ઠેચોં કહે છે ,અને તે તેની રીત પણ અલગ છે ,લાલ અને લીલા બન્ને મરચાની ચટણીનો જમવામાં ઉપયોગ કરાય છે , મેં અહીં ઉપર થી ડુંગળી ઉમેરી છે જેના કારણે સ્વાદ ખુબ જ સરસ લાગે છે .ટોપરું કે શીંગ પણ ઉમેરી શકાય છે . Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ