બાજરા ની ખાટી રાબડી/કઢી

#દાળકઢી
#OnerecipeOnetree
રાજસ્થાન , રાજા-મહારાજાનો પ્રદેશ તો છે જ સાથે સાથે ખાવા ના શોખીન માટે તો સ્વર્ગ છે. રાજસ્થાની રસોઈ માં ભાત ભાત ની વાનગી ,શાકાહારી તથા બિન શાકાહારી છે. શાકાહારી માં દાળ બાટી ચૂરમાં, ગટા ની કઢી, કેર સંગરી, બાજરા મેથી પુરી, પ્યાઝ કચોરી, મીરચી વડા, પ્રખ્યાત છે તો તેના જલજીરા , મસાલા છાસ, બાજરા ની રાબ, બાજરા ની રાબડી પણ પ્રખ્યાત છે. મીઠાઈઓ ને આપણે કેમ ભૂલી શકીએ? માવા કચોરી, બાલુશાહી, ઘેવર, રબડી, કલા કંદ, માલપુવા અનેબીજુ ઘણું બધું.
આજે આપણે બાજરા ની ખાટી રાબડી જોઈસુ જે ત્યાંની પરંપરાગત વાનગી છે જે ખાસ કરી ને ઉનાળા માં ભોજન સાથે લેવાય છે. મહત્વ ની વાત એ છે કે આ ઓઇલ ફ્રી અને ગ્લુટેન ફ્રી વાનગી છે.
બાજરા ની ખાટી રાબડી/કઢી
#દાળકઢી
#OnerecipeOnetree
રાજસ્થાન , રાજા-મહારાજાનો પ્રદેશ તો છે જ સાથે સાથે ખાવા ના શોખીન માટે તો સ્વર્ગ છે. રાજસ્થાની રસોઈ માં ભાત ભાત ની વાનગી ,શાકાહારી તથા બિન શાકાહારી છે. શાકાહારી માં દાળ બાટી ચૂરમાં, ગટા ની કઢી, કેર સંગરી, બાજરા મેથી પુરી, પ્યાઝ કચોરી, મીરચી વડા, પ્રખ્યાત છે તો તેના જલજીરા , મસાલા છાસ, બાજરા ની રાબ, બાજરા ની રાબડી પણ પ્રખ્યાત છે. મીઠાઈઓ ને આપણે કેમ ભૂલી શકીએ? માવા કચોરી, બાલુશાહી, ઘેવર, રબડી, કલા કંદ, માલપુવા અનેબીજુ ઘણું બધું.
આજે આપણે બાજરા ની ખાટી રાબડી જોઈસુ જે ત્યાંની પરંપરાગત વાનગી છે જે ખાસ કરી ને ઉનાળા માં ભોજન સાથે લેવાય છે. મહત્વ ની વાત એ છે કે આ ઓઇલ ફ્રી અને ગ્લુટેન ફ્રી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં માં 2 કપ પાણી નાખી વલોવી લો. લોટ માં, અજમો,જીરું, મીઠું અને વલોવેલું દહીં નાખી ગઠ્ઠા રહિત મિશ્રણ તૈયાર કરો.
- 2
હવે જાડા તળિયા વાળા વાસણ માટેની ઉકળવા મુકો, સતત હલાવતા રહેવું.
- 3
ઉકળવા નું ચાલુ થઈ ઍટલે ધીમે તાપે ઉકળવા દેવું, હલાવતા રહેવું. જાડું થઈ એટલે ફરી એક કપ પાણી નાખી રંધવું.
- 4
જ્યારે લોટ નો કાચો સ્વાદ જતો રહે અને સરખી જાડી થઈ જાય એટલે આંચ બંધ કરવી.લોટ કાચો લાગે તો વધુ પાણી ઉમેરી શકાય.
- 5
પીરસતી વખતે શેકેલું જીરું છાંટી ને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
બાજરા ની પૂરી...સવાર ના ગરમ ચા સાથે ગરમ પૂરી મળી જાય તો સોને પે સુહાગા...સાથે બાજરા ની પૌષ્ટિકતા તો બધા જાણે જ છે.. KALPA -
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
બાજરા ઓટ્સ ખાખરા (Pearl Millet Oats Khakhra recipe in gujarati)
#KCબાજરીનો લોટ ખાસ કરીને શિયાળાની ઋતુમાં વધારે વપરાય છે પણ કેલરી કોન્સીયન્સ લોકો માટે એ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે તે ગ્લુટેન ફ્રી છે અને તેલ કે ઘી નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સરસ ક્રીસ્પી ખાખરા બનાવી શકાય છે. તો મેં અહિયાં ગ્લુટેન ફ્રી વિગન હેલ્ધી મસાલા બાજરા ખાખરા બનાવી અત્યારે જ્યારે વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે ત્યારે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ સ્ટ્રોબેરી સાલસા સાથે સર્વ કર્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
-
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
#GA4#Week24બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે. Mayuri Doshi -
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
#GA4#Week25Rotiઘઉં અને બાજરા ની રોટલી Bhavika Suchak -
ગ્લુટેન ફ્રી સુખડી (GlutenFree Sukhadi Recipe In Gujarati)
બાજરા અને જુવાર લોટ ની ગોળ વાડી સુખડી.હેલ્થી પણ, ટેસ્ટી પણ અને ગ્લુટેન ફ્રી પણ...ચાલો friends આ ખાવા Deepa Patel -
રાજા રાણી બાજરા ની ભાખરી
બપોરે મલાઈ મટર નુ શાક હતુ તો શુ બનાવુ એટલે વિચાર કરીયો કે મલાઈ મટર નુ શાક છે તો બાજરા ની ભાખરી કરૂ લોટ મા થોડુ મીઠુ ને શાક નાખી ને સહેજ તેલ નાખી ને લોટ બાધી ને ભાખરી બનાવી ને તેની ઉપર શાક નુ લેયર કરી ને ભાખરી ગરમ કરી ને Heena Timaniya -
દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
#વિકમિલ૧#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ4દહીં તીખારી એ સૌરાષ્ટ્ર/કાઠિયાવાડ ની ખાસ વાનગી છે જે હાઈ વે ની હોટલ માં તો ખાસ મળે છે. "કાચી કઢી" થી પણ ઓળખાતી આ વાનગી એટલી સ્વાદિષ્ટ અને તીખી તમતી હોઈ છે કે તમે તેને ભાખરી, રોટલા સાથે પણ ખાઓ તો શાક ની જરૂર પડતી નથી.આ માટે દહીં એકદમ ઘટ્ટ હોવું જરૂરી છે જો ઘટ્ટ ના હોય તો કપડાં માં બાંધી વધારા નું પાણી નિતારી ઘટ્ટ બનાવવું. Deepa Rupani -
લીલી ડુંગળી-મેથી ભાજી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeશિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
લસૂની બાજરા કઢી (Lasuni Bajra Kadhi Recipe In Gujarati)
#cooksnapofthedayમિત્રો આ કઢી એટલે ખાસ છે કે તે બેસન માંથી નથી બનાવી. શિયાળા મા મળતું અણમોલ લીલું લસણ અને આરોગ્યવર્ધક એવા બાજરા ના લોટ માંથી બનાવેલી હોવાથી ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે... વડી બાળકો કે કોઈ ને જરા ભી ખ્યાલ નઈ આવે કે તમે બાજરા ની કઢી બનાવી છે.... ખૂબ જ સરસ બની... મેં પહેલી વાર બનાવી.. મસ્ત બની.. તમે પણ ટ્રાય કરી જોજો.. જરૂર થી સહુ ને ભાવશે.. 😊👍🏻 Noopur Alok Vaishnav -
કુલેર (Kuler Recipe In Gujarati)
આ કુલેર ગુજરાતીઓ પાંચમ ના દિવસે બનાવે છે,જે કાચા બાજરા ના લોટ ની બને છે Krishna Joshi -
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
ઢેબરાં (Dhebra recipe in Gujarati)
#CB6#cookpad_guj#cookpadindiaઢેબરાં, એ શિયાળામાં ખાસ બનતું ગુજરાતી વ્યંજન છે જે બાજરા ના લોટ અને મેથી ભાજી થી બને છે. ઢેબરાં નાસ્તા તથા ભોજન બંને માટે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ઢેબરાં ને દહીં , અથાણાં, છાસ કે ચા દૂધ સાથે ખાઈ શકાય છે. Deepa Rupani -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
બાજરા ના રોટલા
બાજરા ના રોટલા બધાં શિયાળામાં ઠંડી સીઝનમાં ખાય છે બાજરો ખાવા મા પચવા માં સહેલો છે બાજરો ખેતરમાં ઉગાડવામાં આવે છે પારૂલ મોઢા -
બાજરા અને જુવાર ની સુખડી (Bajra Jowar Sukhadi Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા નો ઉપયોગ કરતા ભુલાઈ જાય છે. કુકીઝ પાછળ આપણી વાનગીઓ, પાક વિગેરે ની અવગણના ન કરવી જોઇએ. Hetal amit Sheth -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
મેથી રીંગણ નું શાક ને બાજરા નો રોટલો
#56bhog#Post26પરંપરાગત ગુજરાતી વાનગી જેને માખણ ને ગોળ સાથે પીરસાય છે. Leena Mehta -
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
મસાલા ભાત, સાદા ભાત કે ખિચડી સાથે પરફેક્ટ મેચ.. Sangita Vyas -
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
રાજસ્થાની સ્પેશિયલ મુંગ દાલ કચોરી (Rajasthani Special Moong Dal Kachori Recipe In Gujarati)
રાજસ્થાન એ હેરિટેજ વારસા ની સાથે સાથે ખાવા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે .અને એમાં પણ ત્યાંની કચોરી ની તો કોઈ રિપ્લેસમેન્ટ થાય j નહિ. Deepika Jagetiya -
ખાટી કઢી ને મસાલા રોટલા
#શિયાળા શિયાળામાં લીલા શાકભાજી સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. જે થી મારી આ વાનગી માં મે લીલી મેથી ની ભાજી અને લીલા લસણ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છેહું મારા ઘરે આવી જ કઢી બનાવું છું.. Sangita Vyas -
-
મેથી રીંગણાં ટામેટાં નું શાક સાથે મેથી બાજરા પૂરી
#WLD #વીન્ટર_લંચ_ડીનર#મેથી_રીંગણાં_ટમેટાં_શાક #મેથી_બાજરા_પૂરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઠંડી ની સીઝન હોય ને , બપોર નાં કે રાત્રે જમવામાં ગરમાગરમ મેથી બાજરા ની પૂરી સાથે મેથી રીંગણાં ટામેટાં નું શાક થાળી માં પીરસાય ને ભૂખ ઊઘડી જાય, ને ત્યાં તો બાજુમાં લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને લીલી આંબા હળદર નું ખાટું અથાણું પીરસાય ને તો તો મોંઢા માં પાણી આવી જાય ... તો આવો .. જમવા ... Manisha Sampat -
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
More Recipes
ટિપ્પણીઓ