રાંધવાની સૂચનાઓ
- 1
ખજુર માંથી ઠડીયા કાઢી લેવા. ત્યારબાદ પેન માં ઘીને ગરમ કરી તેમા ખજુર નાખવી.
- 2
5-7 મિનિટ ખજુર ને ધીમા તાપે હલાવવું. તેમા ચોકલેટ છીણી મિકસ કરવુ. પછી ચોકલેટ સિરપ નાખવું. કાજુ બદામ નો ભુક્કો નાખી 5 મિનિટ ઠંડુ પડવા દેવું.
- 3
ત્યાર બાદ નાના ગોળા વાડી ખજુર નો શેપ આપવો. ટૂથપિક ભરાવી ટોપરા નુ છીણ લગાવી મનપસંદ ડેકોરેશન કરવુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11201381






ટિપ્પણીઓ