જૈન ઇટાલિયન બ્રેડ

બ્રેડ એવી વસ્તુ છે કે જેનાથી બહુ જ બધી વાનગીઓ બને છે ઇટાલિયન સેન્ડવીચ ચીઝસેન્ડવીચ panniniસેન્ડવીચ veg hot dog , , પણ ઘણા લોકો બહારથી બ્રેડ નથી વાપરતાં ખાસ કરીને જૈન ..તો હું આજે રેસિપી લઈને આવી છું તમે જરૂરથી બનાવજો અને તમારો અભિપ્રાય જરૂરથી આપશો
જૈન ઇટાલિયન બ્રેડ
બ્રેડ એવી વસ્તુ છે કે જેનાથી બહુ જ બધી વાનગીઓ બને છે ઇટાલિયન સેન્ડવીચ ચીઝસેન્ડવીચ panniniસેન્ડવીચ veg hot dog , , પણ ઘણા લોકો બહારથી બ્રેડ નથી વાપરતાં ખાસ કરીને જૈન ..તો હું આજે રેસિપી લઈને આવી છું તમે જરૂરથી બનાવજો અને તમારો અભિપ્રાય જરૂરથી આપશો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ અને mix herbs વિનાની બધી સામગ્રીને મિક્સ કરીને સરસ ઢીલો એવો લોટ બાંધવો. ત્યારબાદ તેલ મિક્સ કરીને તેનો ચીકણો કરવો. હવે mix herbs માં થોડુ તેલ નાખીને પેસ્ટ કરવું.
- 2
હવે એક બાજુ ટોસ્ટર હોય સેન્ડવીચ તેને ગરમ કરવા મૂકવું હોય તો નોન સ્ટિક પેન ગરમ કરવા મૂકવું
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાંડવી
#સૂપરશેફ2મેં ચણાના લોટની ખાંડવી બનાવી છે .જે બહુ ઝડપથી બની જાય છે અને આ ગુજરાતની બહુ પ્રસિદ્ધ વાનગી છે તમે જરૂરથી બનાવજોખાસ કરીને તો બહુ જ ફટાફટ બની જાય છે Roopesh Kumar -
-
ઇટાલિયન ફ્લેવર બિસ્કીટ બાટી
#ઇબૂક૧#૧૩#ફયુઝનરાજસ્થાની રોટી અને ઇટાલિયન પિત્ઝા, નાંચોસ નો ફ્લેવર આ રોટીમાં તમને મળશે.આના પર તમે કોઇપણ ટોપીક કરી શકો છો પણ આ રોટી બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
-
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક (Jain Italian Cheese Stuffed Bread Stick Recipe In Gujarati)
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક હવે ઓવન વગર પણ બનાવી શકાય છે.આ ડીલીસીયસ બ્રેડ સ્ટીક એ કડાઈ અથવા નોનસ્ટીક પેન માં આપણે બનાવી શકીએ છીએ. જેના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#GA4#Week5 Nidhi Sanghvi -
સ્પાઈસી ચીઝી બટરી ટ્વિસ્ટેડ ઇટાલિયન બ્રેડ
#નોનઇન્ડિયન#પોસ્ટ5ઇટાલિયન બ્રેડસ હંમેશા ખાવામાં મઝા આવતી હોય છે. અને જો ઈ મસાલેદાર અને બટર ચીઝ થી ભરપૂર હોય તો પછી તો પૂછવું જ સુ. બાળકો થી લઇ ને નાના મોટા બધા ને મઝા આવે એવી બ્રેડ ઘરે આસાની થી બનાવી શકાય છે. Khyati Dhaval Chauhan -
મસાલા ખીચીયા
આ રેસિપી બહુ જલદી બનેવી છે સવારે નાસ્તામાં પણ બનાવી શકાય છે . મહેમાન આવે તો સાઈડ ડિશ તરીકે બહુ સારી લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો Pinky Jain -
ગ્રીન માયો પાસ્તા વિથ કોર્ન રાઈસ
#ફયુંઝન#ઈ બૂકપોસ્ટ 37ગ્રીન માય પાસ્તા ઈટાલિયન વાનગી અને મકાઇના દાણાનો ભાત એટલે કે એક ભારતીય વાનગી અને ઇટાલિયન વાનગી બંનેને મિક્સ કરીને નવી જ વાનગી બને છે એકદમ યુનિક. Pinky Jain -
-
ચિઝ, ગર્લિક, સ્પાઇસી બ્રેડ (Cheese, Garlic,Spicy Bread Recipe In Gujarati)
નો ઓવન બેકિંગ , મે ગાર્લિક બ્રેડ કૂકર માં બનાવી છે . પહેલી જ વખત માં ખૂબ સરસ બની. Keshma Raichura -
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
પૌઆ ફુદીના ખીચું
#ઇબુક-૨૫હાલના સમયમાં ઘણો એવો વર્ગ છે જે સારી હેલ્થ માટે કાચું ખાવાનું પસંદ કરે છે. તો એમના માટે હું લઈને આવી છું પૌઆ માંથી અને એ પણ ગેસ વિના બનતું ખીચું. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે રાંધ્યા વિના ખાઈ શકાય છે. જેમકે પૌઆ, ખજૂરના લાડુ ,કોપરા ના લાડુ ,અને ઘણું બધું....... Sonal Karia -
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
-
નો ઓવન ઇટાલિયન ફોકાસિયા બ્રેડ (Italian Focaccia Bread Recipe In Gujarati)
બ્રેડ તો ઓવનમાં બેક કરતા જ હોઈએ છીએ પરંતુ આજે અમે અહીં ઇટાલિયન બ્રેડને ઓવન વિના બે કરવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#GA4#Week5#ઇટાલિયન Nidhi Jay Vinda -
ઇટાલિયન ખીચડી સિઝલર્
#ખીચડીખીચડી એ પણ ઇટાલિયન અને એમાં પણ પાછું સિઝલર...મજ્જા પડી જાય એવું છે...ચોક્કસ બનાવજો Radhika Nirav Trivedi -
એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK18#SIZZLER#COOKPADGUJRATI#COOKPADINDIA#MRC એક જ ક્યુઝીન ની જુદી-જુદી વાનગીઓ ને એક સાથે એક જ ગરમ પ્લેટ ઉપર સર્વ કરવામાં આવે એટલે સિઝલર. અહીં મેં એક્ઝોટિક ઇટાલિયન સિઝલર તૈયાર કરેલ છે જેમાં ટેન્ગી રેડ સોસ માં વ્હિટ સ્પીનચ પાસ્તા, ચીઝી વ્હાઈટ સોસમાં મેક્રોની, ઇટાલિયન ફ્લેવર ફ્રેન્ચ ફ્રાઈસ, ચીઝ પેટ્ટી, હબૅસ્ બ્રેડ, મેયોનીઝ વગેરે ને તૈયાર કરી ને ગરમાગરમ સીઝલર પ્લેટ પર સર્વ કર્યા છે. આ વાનગી એકદમ ટેન્ગી, ક્રીમી, ક્રનચી એમ અલગ અલગ વિવિધતા ભરી છે. Shweta Shah -
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain -
ઇટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફ્રેન્ડ્સ , મેંદા માંથી બનતી અને ઈટલી માં ફેમસ એવી આ બ્રેડ પીઝા બ્રેડ ને મળતી આવે છે તેમ છતાં અલગ છે. ફોકાસીયા બ્રેડને તમે કોઈપણ ટોપિંગ સાથે સર્વ કરી શકો છો. મોસ્ટલી રોઝમેરી ફલેવર સાથે બનાવવામાં આવતી આ ફ્લેટ બ્રેડ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી છે. બહાર થી ક્રીસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ બ્રેડ મેં વીઘાઉટ ઓવન બનાવી છે અને પીકચર માં તેનું પરફેક્ટ રિઝલ્ટ પણ જોઈ શકાય છે. ઇટાલિયન બ્રેડ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચાટ મસ્તી
#૨૦૧૯રૂટીન કરતાં કંઈક અલગ, આમાં પુરી ને બદલે પાલક અને ભીંડા ની ક્રંચી નેસ આપી છે...તમે પણ બનાવજો.. હો...કંઇક અલગ ટેસ્ટ કરવો હોય તો.... Sonal Karia -
-
જૈન દાબેલી પાવ
જય જીનેન્દ્ર... આ પાવ ઈસ્ટ અને ઈંડા વગર ના છે.બહુજ જલ્દી બને છે . ઘણાં જૈન લોકો બહાર ના પાવ નથી ખાતા તો તેમના માટે બહુજ સરસ રેસીપી છે. Pinky Jain -
પાનકી (Panki Recipe In Gujarati)
આ એક ગુજરાતી વિસરાયેલી વાનગી છેઆ રેસિપી કેળા ના પાન પર બને છેચોખા નો લોટ યુઝ થાય છે રેસિપી માતો આવો જોઈએ કઈ રીતે બને છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો#EB#panki# Week 11 chef Nidhi Bole -
મેથી ભાજી અને બાજરીના ઢેબરા / વડા
મેથી ભાજી અને બાજરી આ બન્ને વસ્તુ ઠંડીના દિવસોમાં જ ખવાય છે મેથી ભાજી અને બાજરીના વડા આ એક ગુજરાતી રેસીપી છે હવે ઠંડીના દિવસો છે અને હવે ઉત્તરાયણનો પર્વ આવે છે તેના માટે ગુજરાતી લોકો બહુ જ વધારે બનાવે છે અને આ પંદર દિવસ માટે પણ સ્ટોર કરી શકાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે વધારે કરીને ચાની સાથે અને ગ્રીન ચટણી સાથે ખવાય છે.#૨૦૧૯#goldenapron2 Pinky Jain -
ડોમિનોઝ સ્ટાઈલ ગારલીક બ્રેડ (Dominos style garlic bread recipe in Gujarati)
#ફટાફટ ડોમિનોઝ સ્ટાઈલ ગારલીક બ્રેડ મને ખૂબ જ ગમે છે, ઘણા સમયથી ખાધી ન હતી, અને બધી સામગ્રી હતી ઘરે તો આજે બનાવી જ લીધા ઐરફ્રાયર મા જલ્દીથી બની ગયા અને સરળતાથી બન્યા . Nidhi Desai -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week26#Breadબ્રેડ, ઘરે જ બનાવીને વાપરી છે...... તમે પણ જરૂર થી ટ્રાય કરશો....... Sonal Karia -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe in Gujarati)
#GA4#week5#post_1#Italian#ઇટાલિયન_પાસ્તા ( Italian Pasta Recipe in Gujarati ) પાસ્તા એ ઈટલી નું સિમ્બોલ છે. આ ઇટાલિયન પાસ્તા માં મેઈન ચીઝ છે. જેનાથી આ પાસ્તા નું texture એકદમ ચીઝી ને યમ્મી લાગે છે. આ પેસ્ટ માં બેસિલ ના પાન નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇટાલિયન પાસ્તા મે પહેલી વાર જ બનાવ્યા ને એકદમ યમ્મી ને ટેસ્ટી બન્યા હતા. મારા બાળકો ના ફેવરીટ પાસ્તા છે. Daxa Parmar -
ગાર્લિક બ્રેડ (garlic bread without yeast & oven recipe in gujarati)
ગારલિક બ્રેડ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. ગારલિક બ્રેડ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે અને આકાર આપવા માં આવે છે. અહીં Domino's style ગારલિક બ્રેડ ઓવેન તેમજ યિસ્ટ ના ઉપયોગ વિના બનાવવામાં આવેલ છે. Dolly Porecha -
વેજ મેયો બ્રેડ રોલ્સ (veg mayo bread rolls recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૬ક્રિસ્પી અને ટેસ્ટીવેજ મેયો સેન્ડવીચ તો ખાઈએ જ છે તો આજે મેં થોડું ટ્વિસ્ટ કરીને સેન્ડવીચ ની જગ્યાએ રોલ્સ બનાવ્યા છે બ્રેડ માંથી. Khyati's Kitchen
More Recipes
ટિપ્પણીઓ