રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ ખજુર
  2. 1ચમચો ઘી
  3. 1ચમચો ચોકલેટ સિરપ
  4. 3-4પીસ ચોકલેટ કેડબરી
  5. 1ચમચી કાજુ બદામ નો ભુક્કો
  6. 50ગ્રામ ટોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજુર માંથી ઠડીયા કાઢી લેવા. ત્યારબાદ પેન માં ઘીને ગરમ કરી તેમા ખજુર નાખવી.

  2. 2

    5-7 મિનિટ ખજુર ને ધીમા તાપે હલાવવું. તેમા ચોકલેટ છીણી મિકસ કરવુ. પછી ચોકલેટ સિરપ નાખવું. કાજુ બદામ નો ભુક્કો નાખી 5 મિનિટ ઠંડુ પડવા દેવું.

  3. 3

    ત્યાર બાદ નાના ગોળા વાડી ખજુર નો શેપ આપવો. ટૂથપિક ભરાવી ટોપરા નુ છીણ લગાવી મનપસંદ ડેકોરેશન કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kariya
Kinjal Kariya @cook_17528354
પર

ટિપ્પણીઓ

Similar Recipes