રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ આમળા ને ધોઈ ને તેને બાફી લેવા બાફવા માં ૨ થી ૩ સિટી થઈ ત્યાં સુધી બાફવા ને પછી તેને ઠળિયા કાઢી ને ક્રશ કરી લેવું. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી ને તેમાં આ ક્રશ કરેલ આમળા નો પલ્પ ઉમેરવો. ને તેને ૫ મિનિટ સેકી ને પછી તેમાં ખાંડ ઉમેરવી ને મિક્સ કરવું.
- 2
હવે મિશ્રણ ને જ્યાં સુધી તેનું પાણી બળી ના જઈ ત્યાં સુધી સતત હલાવતા રહવું. હવે જ્યારે થોડું ક જ પાણી બાકી રહીયે હોય ત્યારે તેમાં ખજૂર અને અંજીર ના ટુકડા ઉમેરવા. ને મિશ્રણ ને સતત જાળવતા રહેવું હવે જ્યારે સાવ પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો ને પછી તેમાં ટોપરાની છી ન,કેસર,મધ અને એલચી પાવડરઅને સુકો મેવો ઉમેરી ને બધું મિક્સ કરવું.
- 3
હવે એક થાળી માં ઘી લાગવી ને તેમાં આ મિશ્રણ પાથરી દેવું ને પછી તેના પીસ કરી ને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11228340












ટિપ્પણીઓ