કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચોરી પનીર પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચોરી પનીર પરાઠા રેસીપી મુખ્ય ફોટો

કચોરી પનીર પરાઠા

Krishna Naik
Krishna Naik @cook_19742442

#જાન્યુઆરી
#myfirstrecipe
કચોરી સૌને ત્યાં બનતી જ હોય તો બસ એજ કચોરી ના માવા માથી બનતી નવી રેસીપી કે જેમા પનીર ઉમેરી એક હેલ્ધી રેસીપી તૈયાર કરી છે.

#જાન્યુઆરી
#myfirstrecipe
કચોરી સૌને ત્યાં બનતી જ હોય તો બસ એજ કચોરી ના માવા માથી બનતી નવી રેસીપી કે જેમા પનીર ઉમેરી એક હેલ્ધી રેસીપી તૈયાર કરી છે.

વધુ વાંચો

કચોરી પનીર પરાઠા

Krishna Naik
Krishna Naik @cook_19742442

#જાન્યુઆરી
#myfirstrecipe
કચોરી સૌને ત્યાં બનતી જ હોય તો બસ એજ કચોરી ના માવા માથી બનતી નવી રેસીપી કે જેમા પનીર ઉમેરી એક હેલ્ધી રેસીપી તૈયાર કરી છે.

#જાન્યુઆરી
#myfirstrecipe
કચોરી સૌને ત્યાં બનતી જ હોય તો બસ એજ કચોરી ના માવા માથી બનતી નવી રેસીપી કે જેમા પનીર ઉમેરી એક હેલ્ધી રેસીપી તૈયાર કરી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૧૦ નંગ
  1. ૧ બાઉલ ઘઉં નો લોટ
  2. ૧/૨ બાઉલ મૈંદો (નાખવો હોય તો જ)
  3. ૫ ચમચી તેલ
  4. ૧ બાઉલ કચોરીનો માવો(તુવરના દાણા)
  5. ૨૦૦ ગા્મ પનીર છિણેલુ
  6. ૨ ચમચી આદુ-મરચા ની પેસ્ટ
  7. ૨ ચમચી લીલુ લસણ
  8. ૨ ચમચી લીલા ધાણા
  9. ૧ ચમચી ચાટ મસાલો
  10. ૧ ચમચી પાવંભાજી મસાલો
  11. ૧/૨ ચમચી આમચુર પાવડર
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ઘી કે તેલ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઉપર મુજબ લોટ લઇ કણક બાંધી લો.વધારે નરમ કે કડક ના બાંધવો.

    કચોરી પનીર પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મોટા બાઉલમાં કચોરીનો માવો (જો માવો ના હોઈ તો એક પેનમા તેલ,રાઇ,જીરુ,તલ નાખી અધકચરુ પીસેલા તુવરના દાણા ૧ બાઉલ મિક્ષ કરી એને થવા દવુ.થવા આવેને એમા બાફેલા બટાકા ૨ નંગ અને સ્વાદ મુજબ આદુ-મરચા ની પેસ્ટ,લીલુ લસણ આગળ પડતુ,લીલા ધાણા,ગરમ મસાલો,લીંબુ,ખાંડ,મીઠુ,સૂકા કોપરાનુ છિણ,પીસેલા દાણા.) માવો ઠંડો થાય એટલે એમાં પનીર અને બાકીના ઉપર મુજબ મસાલા નાખી મિક્ષ કરી લો.

    કચોરી પનીર પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કણકના લુવા પાડી માવો ભરી વણી અને ઘી કે તેલથી બન્ને બાજુ શેકી લો.

    કચોરી પનીર પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    કચોરી પનીર પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    કચોરી પનીર પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Naik
Krishna Naik @cook_19742442
પર January 02, 2020 09:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. # ઈ-બુક   1
  2. નાયલોન ખમણ
  3. દાબેલી સ્ટફપરાઠા
  4. ઇડલી સંભાર
  5. મગ રોલ
  1. મિસળ પાવ મહારાષ્ટ્રની વાનગી
  2. દાડમનાં પરોઠા
  3. જૈન પનીર ભૂરજી
  4. લેફ્ટઓવર ખીચડી,મેથી ના થેપલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11236178
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close