દાડમનાં પરોઠા

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

#નાસ્તો#ઇબૂક૧

દાડમનાં પરોઠા

1 કમેન્ટ કરેલ છે

#નાસ્તો#ઇબૂક૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ઘઉનો લોટ
  2. ૧/૨ બાઉલ બાજરાનો લોટ
  3. ૧ ચમચી અજમો
  4. ૧/૨ તીખાં પાવડર
  5. ૧ ચમચી જીરૂ
  6. ૧ દાડમનો રસ
  7. ૧ ચમચી નિમક
  8. ૧/૨ ચમચી સંચળ પાવડર
  9. ૨ ચમચા તેલ મોણ માટે
  10. ૧/૨ વાટકી ઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચાડી ને ઘઉ અને બાજરાનો લોટ લો.તેમાં નિમક,સંચળ,અજમો,તીખા પાવડર,જીરૂ,નાખી દો.

  2. 2

    હવે તેને દાડમનાં રસ વડે લોટ બાંધસું.હવે તેને ૧૦ મિનિટ રેસ્ત આપી દો.અને હવે તેના લુઆ કરી પરોઠા બનાવો.હવે તેને રોલ વાળો.તેને ફરી પાછું વનો.

  3. 3

    હવે લોઢી માં તેને ઘી વડે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લો. તૈયાર છે દાડમ ના પરોઠા.અને તમે ચા,દહીં,ખમણ, કે પછી સક્ત બધા. સાથે ખાઈ શકો છો.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લડે છે.અને પાચન માટે પણ સારા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes