રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં બધા લોટ લાઇ ને તેમાં મસાલા, લસણ ની ચટણી,કરો.પછી તેમાં ખીચડી,અને મેથી કટ કરેલી નાખો. મીઠું,તેલ નુંમોણ નાખો.
- 2
હવે બધું મિક્સ કરી ને લોટ બાંધો.અને 5 મિનિટ રાખી ને લુવા કરી ને થેપલા વણો. ખીચડી નાખી ને લોટ બાંધવાથી પાણી ની જરુર ઓછી પડશે. આથી થોડો કઠણ લોટ બાંધવો.પછી થેપલા વણો
- 3
લોખન્ડ ની તવી પર તેલ મૂકી ને થેપલા સેકો.તેલ ઉપર નીચે લગાવી ને તવેથા થી સેકો.તો ગરમ ગરમ થેપલા બની ગયા છે..આ ચા સાથે કે પછી મરચા રાઈવાળા અથાણું,સાથે ક ગાજર ના અથાના સાથે સારા લાગે છે.સવારે બ્રેક ફાસ્ટ માટે આપણા થેપલા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચડી ના થેપલા
#પરાઠાથેપલા#ઇબુક30મેં રાત ની વધેલી ખીચડી માંથી ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. આ થેપલા તમે ચા સાથે, દહીં સાથે અથવા કોઈ પણ ચટણી ક અથાણાં સાથે ખાઈ શકો છો.. Tejal Vijay Thakkar -
ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
#BW આપણાં મનપસંદ થેપલા બનાવ્યાં છે.જે બ્રેકફાસ્ટ અથવા ડિનર નાં સમયે વાપરી શકાય છે. Bina Mithani -
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
-
-
-
બાજરી મેથી ના વડા
#goldenapron3#week2#ઇબુક૧ બાજરી મેથી ના વડા એ શિયાળા માં ખાવા ની ખૂબ જ મજા આવે છે. અને ઠંડી માં તો ગરમ ગરમ વડા હોય તો ઠંડી પણ ઉડી જાય છે.બાજરી અને મેથી ગરમ હોવાથી તે ઠંડી માં ખવાય છે. Krishna Kholiya -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મેથી ની ઘઉં, બાજરી લોટ નીપુરી
#goldenapron3#week -8#પઝલ વર્ડ -ઘઉં, પૂરીસવાર ના નાશતા માટે મેં લીલી મેથી નાખી ને ઘઉં નો લોટ નાખી નેજરા બાજરી નો લોટ નાખી પુરી બનાવી છે આ ચા,દહીં,અથાણાં સાથે સર્વ કરી શકીએ છીએ. Krishna Kholiya -
લેફ્ટઓવર ખીચડી થેપલાં(leftover khichdi thepla recipe in Gujarati
#FFC8 વધેલી ખીચડી માંથી થેપલાં બનાવવાં ખૂબજ સરળ છે અને એકદમ સોફ્ટ બને છે.સ્વાદ માં પણ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં ચા/કોફી સાથે સર્વ કરી શકો. Bina Mithani -
-
-
-
-
મેથી થેપલા
#ઇબુક૧#પોસ્ટ 24શિયાળાની સીઝન માં મેથી સરસ મળે છે,અહીંયા મેં મિક્સ લોટ અને મેથી ના થેપલા બનાવ્યા છે જે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
-
-
-
-
લેફ્ટઓવર ખીચડી અને મલ્ટી ગ્રેઇન લોટ ના પુડલા
મલ્ટી ગ્રેઇન લોટ યુઝ કરીને પુડલા બનાવ્યા છે અને પુષ્કળ ધાણા નો પણ ઉપયોગ કર્યો છે એટલે ઘણાં હેલ્થી થયા છે. Sangita Vyas -
ખીચડી ના થેપલા (Khichdi Thepla Recipe In Gujarati)
બાળકો જ્યારે ખીચડી નથી ખાતા ત્યારે રાધેલી ખીચડી મા લોટ ઉમેરી સ્વાદિષ્ટ થેપલા બનાવી આપીએ તો સ્વાદ થી ખવાઈ જાય છે.. મુંગળી.. Niyati Mehta -
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20મેથી ના થેપલા ને મસાલા મરચાShital Bhanushali
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11314301
ટિપ્પણીઓ