કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અડદ અને ઘઉંની સુખડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અડદ અને ઘઉંની સુખડી રેસીપી મુખ્ય ફોટો

અડદ અને ઘઉંની સુખડી

Hiral Vaibhav Prajapati
Hiral Vaibhav Prajapati @cook_19416423

#શિયાળા

#શિયાળા

વધુ વાંચો

અડદ અને ઘઉંની સુખડી

Hiral Vaibhav Prajapati
Hiral Vaibhav Prajapati @cook_19416423

#શિયાળા

#શિયાળા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ અડદનો લોટ
  2. ૪૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  3. ૧૦૦ ગ્રામ ગુંદર
  4. ૩૫૦ ગ્રામ ગોળ
  5. ૧૦૦ ગ્રામ મિક્સ સુકોમેવો
  6. ૭૫૦ ગ્રામ ઘી
  7. ૫ ચમચી દૂધ
  8. ૧ ચમચી સૂંઠ પાવડર
  9. ૧ ચમચી ઇલાયચી પાઉડર
  10. ૧ ચમચી ગંઠોડા પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તવલામાં થોડું ઘી ગરમ કરવા મુકો. તેમાં થોડો થોડો કરી ગુંદર તળી લો.

    અડદ અને ઘઉંની સુખડી રેસીપી સ્ટેપ1ફોટો
    અડદ અને ઘઉંની સુખડી રેસીપી સ્ટેપ1ફોટો
    અડદ અને ઘઉંની સુખડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક નાની વાટકીમાં પાંચ ચમચી દૂધ અને બે ચમચી ઘી ગરમ કરવા મૂકો. હવે તેને અડદના લોટમાં ભેળવી દો. ત્યારબાદ તેને એક તપેલીમાં ફીટ દબાવી દો. સાત મિનિટ બાદ તેને ઘઉંના ચાયણા વડે ચાળી લો. પછી એક નાના તવલામાં ૧ ચમચો ઘી ગરમ કરવા મૂકો અને તેમાં અડદનો લોટ બદામી કલર થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને એક અલગ વાસણમાં કાઢી લો.

    અડદ અને ઘઉંની સુખડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એ તવલામાં ૧ ચમચો ઘી લઈ તેમાં ઘઉંનો લોટ બદામી કલર થાય ત્યાં સુધી શેકો. પછી તેને એક અલગ વાસણમાં કાઢી લો.

  4. 4

    હવે તવલામાં ગોળ અને ઘી ગરમ કરવા મૂકો. ગોળ ઘીમાં વ્યવસ્થિત રીતે પીગળી જાય ત્યાં સુધી ગરમ કરો. પછી તેમાં અડદનો અને ઘઉંનો શેકેલો લોટ તથા મિક્સ સૂકોમેવો નાખો. ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે ભેળવી દો. પછી ઘી ચોપડેલી થાળીમાં પાથરી દો. પછી તરત જ ચોસલાઓ પાડી દો. ઠરી ગયા બાદ ચોસલાઓ કાઢી લો. હવે શિયાળુ પાક તૈયાર.

    અડદ અને ઘઉંની સુખડી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Vaibhav Prajapati
Hiral Vaibhav Prajapati @cook_19416423
પર December 23, 2019 08:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દુધેરી
  2. ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો
  3. વેજ હાંડી બિરયાની
  4. મેથી અળસી ના લાડું
  5. મસાલા ખીચડૉ
  1. ટોમેટો ચિપ્સ
  2. ખજૂર પાક
  3. બાફેલાં મુઠિયાં
  4. ઘુઘરાં ની ચાટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11256609
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close