રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ૭૦ ટકા જેટલા બોઇલ કરી સાઈડમાં રાખવા.
- 2
પાલકની ઉકળતા પાણીમાં બ્લાંચ કરી લેવી અને ઠંડું થાય એટલે તેની પેસ્ટ કરવી. કાજુ ને તળી લેવા.
- 3
ડુંગળીને પાતળી અને લાંબી સમારી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવી અને સાઈડમાં રાખવી.
- 4
હવે કેપ્સીકમ સિવાયના બધા શાકભાજીને વરાળે બાફી લેવા. કડાઈમાં તેલ મૂકી તેમાં બધા આખા મસાલા નાખી તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાંખી સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા શાકભાજી નાખી બધા સુકા મસાલા અને મીઠું નાખી અને સહેજ વાર શેકવું. ત્યારબાદ તેમાં પાલકની પેસ્ટ નાખી ગેસ બંધ કરી અને સરખું મિક્ષ કરી લેવું. જેથી પાલકનો ગ્રીન કલર રહે.
- 5
માટીની હાંડી લઈ તેને ભીની કરી તેમાં અંદર બધે ઘી ચોપડી દેવું. ત્યારબાદ તેમાં નીચે શાકભાજી વાળી ગ્રેવી નું લેયર કરી ઉપર ભારતનું લેયર કરી દેવું. તેની ઉપર બ્રાઉન કરેલી ડુંગળી કાજુ ફુદીનો અને કેસરવાળું દૂધ નાખી દેવું. ત્યારબાદ તેને કવર કરી અને થોડીવાર ધીમા ગેસ પર થવા દેવું.
- 6
સરખું કુક થઈ જાય એટલે ગરમ ગરમ પીરસવું.
Similar Recipes
-
-
-
-
વેજ હાંડી બિરયાની
#RB10#week10#My recipe BookDedicated to my younger sister who loves this very much. Dr. Pushpa Dixit -
-
-
-
વેજ ગ્રીન હૈદરાબાદી બિરયાની (Veg Green Hyderabadi Biryani Recipe In Gujarati)
#winter kitchen challenge#Week2#WK2 Smitaben R dave -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
-
હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
#સાઉથહૈદરાબાદ એ તેલાંગા રાજ્ય ની રાજધાની ગણાય છે અને ત્યાં ની બિરયાની આખા ભારત માં વખણાય છે.. એમાં પણ કોલસા નો દમ આપી ને હાંડી ને કણક વડે સિલ કરી જે ધુંગાર ની ફ્લેવર્સ આવે છે તે તો બહુ જ ટેસ્ટી લાગે છે 😋😋 Neeti Patel -
શાહી બિરયાની કુકરમાં (Sahi Biryani In Cooker Recipe In Gujarati)
#30mins આમ બારિયાની બનાવવામાં સમય લાગે છે પણ મેં આ બારિયાની ખૂબજ સરળ રીતે કૂકર માં બનાવી છે તો ખૂબજ જલ્દી 30 મિનિટ થી પણ ઓછા સમય માં ત્યાર થઇ જાય છે અને ટેસ્ટી પણ બને છે. Manisha Desai -
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે Nayna Nayak -
-
વેજ. હરિયાળી
#પંજાબીપાલક અને મિક્સ વેજીસ થી બનાવવામાં આવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. જીરા રાઈસ સાથે પણ સરસ લાગે છે. આખા મસાલા શેકી ને નાખ્યા હોવા થી એકદમ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
-
-
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujratiઆજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે hetal shah -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#viraj#zoomclassZoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી Daxita Shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજ.હૈદ્રાબાદી બિરયાની
#Wk2#week2#winter kitchen challenge#biryani#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. Nasim Panjwani -
-
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
વન પોટ સુરતી બિરયાની
#હેલ્થી#indiaઆ બિરયાની માં બધા લીલા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી હેલ્ધી પણ છે અને એક જ વાસણ માં બનાવી છે એટલે આસાની થી બની જાય છે. Grishma Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen)
More Recipes
ટિપ્પણીઓ