રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક પેન માં કોકમ લ ઈ તેને પલાળી રાખો ત્યાર બાદ તેને મસળી તેનુ પાણી બનાવી લો.
- 2
ત્યાર બાદ એક પેન માં કોકોનટ મીલ્ક લો
- 3
ત્યાર બાદ તેને ગરમ કરો ત્યાર પછી તેમાં જીલેટીન, મીઠું, મરચું ઉમેરી મીક્સ કરી લો
- 4
ત્યાર બાદ તેમાં થી 2 ભાગ કરી લો પછી 1 સફેદ રાખો અને બીજા માં કોકમ નુ મીક્સર ઉમેરી મીક્સ કરી લો પછી તેને એક મોલ્ડ માં સેટ કરવા મુકો ફીજ માં 2 કલાક ત્યાર બાદ અનમોલ્ડ કરી લો પછી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11268976














ટિપ્પણીઓ