આખા ભરેલા ભીંડા નું શાક

Nilam Vadera
Nilam Vadera @cook_19301721

આખા ભરેલા ભીંડા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250/ ગ્રામ ભીંડા
  2. તળવા માટે તેલ
  3. 2/ ચમચી ધાણાજીરું
  4. 2/ ચમચી મરચું
  5. 1/ચમચી હળદર
  6. 1/ ચમચી મીઠું
  7. 1/ ચમચી ગરમ મસાલો
  8. 1/ ચમચીસીંગ નો ભૂકો
  9. 1/ નંગ ટામેટું
  10. 3/ કળી લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભીંડા ધોઈનેલો

  2. 2

    હવે તેના ઉપર નીચે ના ડીટિયા કાપી નાખો

  3. 3

    હવે ગેસ ઉપર કડાઈ મૂકી તેમાં એક વાટકી તેલ મુકો અને ગરમ થવાદો

  4. 4

    હવે તેમાં ભીંડો તળીલો

  5. 5

    તળેલો ભીંડો પ્લેટમાં કાઢીલો

  6. 6

    હવે કડાઈ મા બે ચમચા તેલ મુકો

  7. 7

    હવે તળેલા ભીંડા વધારી દો અને થોડી વાર રેવા દો હવે તેમાં થોડી છાશ નાખો થોડી વાર રેવા દો

  8. 8

    આછે આપણું આખા ભરેલા ભીંડા નું શાક પરોઠા સાથે સવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Vadera
Nilam Vadera @cook_19301721
પર

ટિપ્પણીઓ

Similar Recipes