હોટ એન્ડ સાવર શૂપ
#ક્લબ
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ, ગાજર, કેપ્સિકમ, આદુ, લસણ, લીલા મરચાં વગેરે શાકભાજી ઝીણા સમારીને અલગ રાખો.
એક કપ પાણીમાં કોર્ન ફ્લોર, સોયા સૉસ, ચીલી સૉસ મિક્સ કરી લો. - 2
સૉસ પેનમાં તેલ ગરમ કરીને આદુ-લસણ સાંતળો અને પછી સમારેલા શાકભાજી પણ વારાફરથી નાખો અને સાંતળો.
કોર્ન ફ્લોરનું પાણી પણ તેમાં ઉમેરો અને ઉકળવા દો. જરુર પ્રમાણે વધુ એક કપ પાણી નાખો.
હવે તેમાં મીઠું અને મરી પાવડર પણ નાખી દો. - 3
ડુંગળીથી ગાર્નિશ કરો અને ગરમાગરમ સર્વ કરો.
વેજીટેબલ્સ સાંતળો ત્યારે ગેસ હાઈ ફ્લેમ પર રાખો. વેજીટેબલ્સ ક્રંચી રાખવાના છે, ઓવર કુક નથી કરવાના.એપ પર વાંચો
ડુંગળીથી ગાર્નિશ કરો અને ગરમાગરમ સર્વ કરો.
વેજીટેબલ્સ સાંતળો ત્યારે ગેસ હાઈ ફ્લેમ પર રાખો. વેજીટેબલ્સ ક્રંચી રાખવાના છે, ઓવર કુક નથી કરવાના.એપ પર વાંચો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11288362

ટિપ્પણીઓ