લીલવા ની ખસ્તા કચોરી ચાટ

#૨૦૧૯
ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે.
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯
ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, મીઠું, તેલ નાખી પરોઠા જેવો લોટ બાંઘી ૧૦ મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ વટાણા અને તુવેર નાં દાણા, લીલું લસણ ક્રશ કરી ચારણી માં મુકી ફક્ત ૫ મિનિટ માટે વરાળે રાખી એક પ્લેટમાં કાઢી લેવાં.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લીલું મરચું, આદું સાંતળી ડુંગળી ઉમેરો. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે ક્રશ કરેલા દાણા, અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને ચટપટો મસાલો રેડી કરવો. ત્યારબાદ લોટ માંથી નાનું ગુલ્લુ લઈને પુરી વણી એક ચમચી સ્ટફીગ ભરી કચોરી બનાવી લેવી. આ રીતે બઘી કચોરી તૈયાર કરી લેવી.
- 3
હવે તૈયાર કરેલ કચોરી ગરમ તેલ માં સ્લો ફલેમ પર ક્રિસ્પી તળી લેવી. કચોરી ઠંડી પડે પછી કચોરી ને સર્વિસ પ્લેટમાં લઈને ઉપર થી ખાટીમીઠી ચટણી, દહીં,ચાટ મસાલો, મસાલા સિંગ, ડુંગળી, કોથમીર, દાડમના દાણા થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
ક્રિસ્પી મોરૈયા ચાટ બાઇટસ્
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડસ, ટેસ્ટી અને ટેન્ગી એવા આ બાઈટસ્ મેં મોરૈયા માંથી બનાવેલ છે. જનરલી ફરાળી વાનગીઓ બાળકો ને બહુ પસંદ ના પડતી હોય તો આ રીતે પણ વાનગી બનાવવા થી બાળકો ઉત્સાહ થી ફરાળ જમી લેશે . તેમજ કોઇવાર નાની એવી હોમ પાર્ટી માં પણ ખુબ જ સરળતાથી આ વાનગી બનાવી ને સર્વ કરી શકો છો. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કીફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#GA4 #Week6મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે. Urvee Sodha -
હર્બ પનીર વેજ પુલાવ (Herb Paneer Veg Pulao Recipe in Gujarati)
#AM2ફ્રેન્ડ્સ, પુલાવ એક પૌષ્ટિક આહાર છે જનરલી પુલાવ માં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે . આજે મેં અહીં હર્બસ પનીર ઉમેરી ને પુલાવ ને વઘુ રીચ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
મન્ચુરિયન ટોઠા- બ્રેડ ચાટ
#તીખીફ્રેન્ડ્સ, મેં અહીં એક ફ્યુઝન રેસિપી રજૂ કરી છે. ચાઈનીઝ મન્ચુરિયન અને દેશી ટોઠા - બ્રેડ નું કોમ્બિનેશન લઈ એક તીખી ચાટ બનાવી છે. જેમાં ગ્રેવી મન્ચુરિયન હોય એ રીતે ટોઠા ની ગ્રેવી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
લીલા વટાણા નાં ભજીયા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં આવતા લીલા શાકભાજી જોઈને અવનવી વાનગીઓ બનાવવા નું મન થઇ જાય ખરું ને? ખાસ કરીને શિયાળામાં આવતા લીલી તુવેર, વટાણા, ચણા ,પાપડી વગેરે ના દાણા ખુબ જ પૌષ્ટિક હોય તેમાંથી લીલવા નું શાક, ઊંધિયું, કચોરી,જેવી ફેમસ વાનગીઓ બને છે. હવે ક્યારેક આ બધું ખાઈ ને કંટાળી ગયા હોઈ અને ઠંડી માં કંઈક નવું અને હેલ્ધી ખાવાનું મન થાય ત્યારે ભજીયા એક બેસ્ટ ઓપ્શન છે. માટે ,મેં અહીં લીલા વટાણા નો મેકસીમમ ઉપયોગ કરી ગરમાગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ભજિયાં બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા કચોરી
#ઇબુક૧#૩૫#લીલવા કચોરી શિયાળામાં લીલોતરી શાક ભાજી મળી શકે નવી નવી વાનગીઓ બનાવી શકાય છે તો ચાલો આજે હું લાવી છું લીલવા કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
લીલવા ઇન ગ્રીન ગ્રેવી (Lilva In Green Gravy Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ને લીલા મસાલા ની ગ્રેવી મા બનાવવાની અને ખાવા ની મજ્જા કાંઇ ઓર જ હોય છે Ketki Dave -
લીલવા ની કચોરી
#goldenapron3#week1#Snack#ઇબુક૧#૨૦શિયાળા માં લીલવા એટલે કે તુવેર દાણા ખૂબ સરસ મળે છે. તેની જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં પણ કચોરી એ ગુજરાતનો ખુબ જ ફેમસ ફરસાણ છે.ખાસ કરી ને ઉત્તરાયણ ના પર્વ માં લોકો આની મજા લે છે. આને ઘરે બનાવવું ખુબ સરળ છે.તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. Chhaya Panchal -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
લીલવા ની કચોરી
લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એક ફરસાણ છે.#શિયાળા Prerna Desai -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ