બ્લેક ફોરેસ્ટ તવા 🍰 કેક

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

બ્લેક ફોરેસ્ટ તવા 🍰 કેક

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧ વાટકી મેંદો
  2. ૧/૨ વાટકી દળેલી ખાંડ
  3. ૧/૨ રવો ઝીણો
  4. ૧ ચમચી બેકિંગ પાઉડર
  5. ૧/૨ બેકિંગ સોડા
  6. ૨ચમચી ચોકલેટ પાવડર
  7. ૫ચમચી તેલ
  8. ૨ વાટકી દુધ
  9. ૧/૨ વાટકી મિલ્ક પાવડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પેહલા મેંદો, દળેલી ખાંડ, સોડા, બેકિંગ પાઉડર, મીલ્ક પાવડર ને સારી રીતે ચાળી લો.

  2. 2

    પછી એક બાઉલ માં કાઢી લો.તેમા ઝીણો રવો, તેલ, ચોકલેટ પાવડર નાખી સરસ મીક્સ કરો.પછી ધીમે ધીમે દુધ નાખી ને પૂડા બને તેવુ ખીરું તૈયાર કરો.

  3. 3

    એક સરખુ ચમચા નું માપ લેવાનુ.

  4. 4

    પછી ચમચા ના માપ થી નોનસ્ટિક તવા ને ગરમ કરી રેડો ફેલાવા નુ ન‍ઇ તેની જાતે થવા દેવાનું.

  5. 5

    પછી કોઇ ઢાકણ ઢાંકી દો. થોડી વાર પછી પલટાવી લો.એવી રીતે બધા પેનકેક તૈયાર કરી લો.

  6. 6

    પછી પ્લેટ માં ઠંડા થવા મુકો.તેના પર સુગર નું લીકવીડ લગાવી લો.

  7. 7

    એક પછી એક પેન કેક ઉપર મુકી ને સરસ કી્મ લગાવી લો.

  8. 8

    પછી તમને ગમે તે રીતે ગાર્નિશ કરો.ચોકલેટ ચીપસ,ચેરી સ્ટ્રોબેરી.કલરીગ દાણા, તો તૈયાર છે સ્વીટ બ્લેક ફોરેસ્ટ તવા,(પેન) કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes