Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11319435
ઢોકળા ના ખીરા માં થોડો ખાવા નો સોડા, તેલ અને મીઠું ઉમેરી ને મિક્સ કરો.
તેમાં ઝીણી લિલી ડુંગળી, લીલું લસણ, આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.
હવે ઢોકળિયા માં પાણી ગરમ કરો. એક થાળી માં તેલ લગાડી ખીરું નાખી 20 મિનિટ સ્ટીમ કરો.
થોડી વાર ઠરે એટલે કટકા કરી સર્વે કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ