રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા જામફળ ને ધોઈ ને સુધારી લેવા.
- 2
બાદ મિક્સર માં જામફળ, પાણી અને ખાંડ નાખી ને પીસી લેવું બાદ તેને ઝીણી ચાળણીથી ગાળી લેવું જેથી તેમાં બી ના આવે.
- 3
બાદ ગ્લાસ માં કાઢી મીઠું અને મરી પાવડર નાખી ને સર્વ કરો.
Similar Recipes
-
-
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
-
એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ
#SG2અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે. Jasmina Shah -
-
-
-
-
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
લાલ જામફળ નો સૂપ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#SJC#સૂપ/જયૂસ રેસીપી#લાલ જમફળ નું સૂપ#MBR3#My recipe bookશિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે..લાલ,લીલા અને ગુલાબી...આપણે જામફળ કાચા કે લાલ મરચું, મીઠું ભભરાવીને કે સલાડ માં, શાક,શરબત, જ્યુસ,મોકટેલ....એમ બનાવી ને આનંદ માણીએ છીએ.જમફળ કફ કારક પણ છે,ઠંડુ પીવા થી ઘણીવાર ઉધરસ પણ થાય છે,જેથી અમારે ત્યાં ઘણીવાર જમફળ નો સૂપ પણ બનાવીએ...ગરમાગરમ સૂપ સાથે શીંગદાણા મજા આવે.જો સવારે એક બાઉલ સૂપ પી લો તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી Krishna Dholakia -
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
-
-
-
-
લાલ જામફળ નો જ્યુસ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
જામફળ નો સૂપ
#ફ્રૂટસજયારે જામફળ ઘર માં આવે એટલે બધાનેજ ખબર પડી જાય. કેમકે તેની સુગંધ ખુબ સરસ હોય છે અને દૂર સુધી ફેલાતી હોય છે. શિયાળા માં ખુબ સરસ જામફળ મળતાં હોય છે. જામફળ માં રહેલાં ખનીજ અને વિટામિન શરીર માટે ખુબ ઉપયોગી હોય છે માટે ડોક્ટર પણ જામફળ ખાવા ની સલાહ આપે છે. જામફળ થી ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બને છે. પણ ઘણી વખત તેના બીયા ને લીધે ઘણાં લોકો તેને ખાવા નું પસંદ કરતા નથી. ઘણાં લોકો તેનું શરબત બનાવી બારેમાસ ફ્રિજ માં સ્ટોર કરી રાખે છે. જામફળ કફ કારક પણ છે જો ઠંડુ પીવાથી ઘણી વાર ઉધરસ થાય છે. જેથી હું તેનો સૂપ બનાવું છું. ગરમ સૂપ પીવાનો ખુબ સરસ લાગે છે. અને તેનાથી પેટ પણ ભરાય જાય છે. જો સવારે 1 બાઉલ સૂપ પીઓ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Daxita Shah -
ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ગુલાબી જામફળ નું જયુસઅમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું. Sonal Modha -
-
લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#Guava juice#જામફળ#લીંબુ#સંચળ પાઉડર#મરી Krishna Dholakia -
-
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11319421
ટિપ્પણીઓ