કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મલાઈ ચમન બહાર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મલાઈ ચમન બહાર રેસીપી મુખ્ય ફોટો

મેથી મલાઈ ચમન બહાર

Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
Veraval

#રેસ્ટોરન્ટ
આ રેસીપી મારી બેન એ મને શીખડાવેલ છે... અને મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.

#રેસ્ટોરન્ટ
આ રેસીપી મારી બેન એ મને શીખડાવેલ છે... અને મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.

વધુ વાંચો

મેથી મલાઈ ચમન બહાર

Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
Veraval

#રેસ્ટોરન્ટ
આ રેસીપી મારી બેન એ મને શીખડાવેલ છે... અને મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.

#રેસ્ટોરન્ટ
આ રેસીપી મારી બેન એ મને શીખડાવેલ છે... અને મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 ચમચીતેલ
  • 2 ચમચીબટર/ઘી
  • તજ, લવિંગ, એલચી, સૂકા લાલ મરચાં, તમાલપત્ર
  • 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • 3-4ડુંગળી ની પેસ્ટ
  • 2-3ટામેટા ની પેસ્ટ
  • સ્વાદનુસર મીઠું,
  • સ્વાદનુસર લાલ મરચું
  • થોડી હળદર
  • 3 ચમચીટોમેટો ketchup
  • 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  • 1/2 કપકાજુ મગજતરી અને ખસખસ ની પેસ્ટ
  • પાણી
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • 1 કપસમારેલ મેથી
  • 1/2સમારેલ કેપ્સિકમ
  • 2ઝીણી સમારેલ ડુંગળી
  • 1નાનું સમારેલ ટામેટું
  • 1 કપબાફેલી મકાઈ ના દાણા
  • 2 કપરેડ ગ્રેવી
  • 1/2 કપકાજુ મગજતરી ખસખસ ની પેસ્ટ
  • 1/2 કપમલાઈ
  • 1/2 કપસમારેલ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા આપણે રેડ ગ્રેવી બનાવીસુ.

  2. 2

    એક કડાઈ માં તેલ અને બટર કે ઘી મૂકી ગરમ કરો. તેમાં બધા ખડા મસાલા નાખો. પછી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    હવે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો, પછી તેમાં ટામેટા ની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં મસાલા કરી લો. તેમાં ટોમેટો ketchup નાખી મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં કાજુ મગજતરી ની પેસ્ટ નાખી હલાવો. થોડું પાણી નાખી ને ચડવા દો. 5 મિનિટ માં બધું સરખું ચડી જાય એટલે ગેસ બંધ કરો. આપડી રેડ ગ્રેવી તૈયાર.

  5. 5

    હવે ફરી એક કડાઈમાં તેલ ને ઘી મૂકી ગરમ કરો. તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.હવે તેમાં સમારેલ મેથી નાખી થોડી વાર ચડવા દો.

  6. 6

    તેમાં સમારેલ ડુંગળી, ટામેટા ને કેપ્સિકમ નાખી સાંતળો. થોડું મીઠું નાખો. હવે તેમાં બાફેલી મકાઈ ના દાણા નાખી મિક્સ કરો.

  7. 7

    તેમાં બનાવેલ રેડ ગ્રેવી ઉમેરી મિક્સ કરો. મલાઈ પણ ઉમેરો.ને મિક્સ કરો..હવે તેમાં બાકી ની કાજુ મગજતરી ની પેસ્ટ ઉમેરી ને મિક્સ કરી..થોડી વાર ચડવા દો. જરૂર લાગે તો થોડું પાણી નાખી ચડવા દો. 2 થી3 મિનિટ માં સબ્જી તૈયાર... તેમાં કોથમીર નાખી સર્વે કરો.

    મેથી મલાઈ ચમન બહાર રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
પર January 21, 2020 14:32
Veraval

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી મલાઈ બહાર

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. કચ્છી કડક
  2. દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
  3. ચાઇનીસ ખીચડી
  4. ફલાફલ
  5. રાજમા મસાલા, જીરા રાઇસ
  1. દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
  2. ગાજર અને ટામેટા સૂપ
  3. ખીચડી ના મુઠીયા
  4. પ્રોટીન બાર
https://cookpad.wasmer.app/in-gu/recipes/11319464
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close