ગાજર અને ટામેટા સૂપ

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

#માયઇબુક
#પોસ્ટ૧૫
#રેસ્ટોરન્ટ

ગાજર અને ટામેટા સૂપ

#માયઇબુક
#પોસ્ટ૧૫
#રેસ્ટોરન્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ લાલ ગાજર
  2. ૩૦૦ ગ્રામ લાલ ટામેટા
  3. ૧ ગ્લાસપાણી
  4. ૩ ચમચીખાંડ
  5. 1 ચમચીમરી પાવડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. કોથમીર ઝીણી સમારેલી સજાવટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ગાજર અને ટામેટા ને ધોઈ લો. ગાજર ની છાલ કાઢી નાના ટુકડાં કરો અને ટામેટા ના પણ નાના ટુકડા કરી કૂક્કર માં ૩ સિટી સુધી પકાવો.

  2. 2

    હવે મિક્સર ની મદદ થી ગાજર ટામેટા ને પીસી લઇ ગાળી લેવું.

  3. 3

    ગેસ પર સૂપ ને ઉકળવા મૂકી તેમાં ખાંડ, મીઠું પાણી અને મરી પાવડર નાખી બે ત્રણ ઉફાના લઇ ગેસ બન કરો.

  4. 4

    સૂપ ને કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes