રાંધવાની સૂચનાઓ
- 1
આપી પ્રથમ દાળ અને ચોખા ને ધોઈને 4-5 કલાક માટે પલાળી રાખો.હવે પલળ્યા બાદ એમાં ખાટી છાસ ઉમેરી મિક્સર મા પીસી લો.હવે અને 7-8 કલાક માટે ઢાંકીને ગરમ જગ્યા ઈ આથો આવા માટે રાખો.
હવે એમાં મીઠું, હળદર,આદુ મરચાં લસણની પેસ્ટ નાખી મિક્સ કરો.હવે એમાં સાજીના ફૂલ ઉમેરી ઉપર ગરમ તેલ રેડો.
હવે એક દિશા મા ખીરા ને હલાવો અને. થાળી ગ્રિઝ કરી ખીરું રેડો હવે તેના પર લાલ મરચું છાંટી સ્ટીમર માં 20 મિનિટ માટે ચડવા દો. - 2
હવે એક પેન મા તેલ મૂકી તેમાં રાઈ,હિંગ,મરચા નાખી વઘાર ઢોકળા પર રેડી સર્વ કરો.ઉપર કોથમીર ભભરાવી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11336294







ટિપ્પણીઓ