મિક્સ ડ્રાય ફ્રુટ ક્રીમી ડેઝર્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ફ્રેશ ક્રીમ લો. ફ્રેશ ક્રીમ ઘરે તાજી મલાઈ માંથી બનાવેલું છે. જે મોળું છે. તેમાં કેસર, એલચી, જાવિંત્રી અને વેંનીલા એસાંસ ઉમેરો.
- 2
આ બધુ જ બરાબર મિક્સ કરી લો. તેમાં મધ ઉમેરી દો. મધ વધું કે ઓછું લઇ શકાય. બધાં જ ડ્રાય ફ્રૂટ્સ ને ૧ કપ હુંફાળા દૂધ માં પલાળી રાખવા ૧૫ મિનિટ પહેલા.
- 3
હવે આ ક્રીમ માં બધાં જ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી બરાબર મિક્સ લો. ત્યાર બાદ થોડી વાર ફ્રીઝ માં ઠંડું કરી તેનાં પર કેસર મુકી ને સર્વ કરો. ઠંડું કર્યા વિના પણ ખાઇ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૩૦ગરમ ગરમ પિઝા તો ખાધા જ હસે તો હવે ટ્રાઈ કરો ઠંડા ઠંડા અને ડેઝર્ટ માં પણ ચાલે તેવા પિઝા. બાળકો ખૂબ ખૂબ ખુશ થઈ જશે તેવા યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા. dharma Kanani -
-
-
-
-
-
-
-
પાન કૂલ્ફી (Paan Kulfi Recipe In Gujarati)
#એનીવરસરી#ડીઝર્ટ બધા કૉર્સ ને બરાબર માણ્યા પછી છેલ્લે ડીઝર્ટ ને ના માણીયે તે કેમ ચાલે ? હું આજે સૌ નું મનપસંદ નેચરલ પાન ફૂલ્ફી લાવી છું.અને મજાની વાત એ કે આ પાન મારા કિચન ગાર્ડન માં ઉગેલા ફ્રેશ પાન છે.એથી એમાં કોઈ આર્તિફિસલ કલર કે એસેન્સ ની જરૂર નથી. એમ જ એટલું ફ્રેશ લાગે છે. Kunti Naik -
-
-
-
-
ફ્રુટ & નટ ડેઝર્ટ (Fruit and Nut Dessert Recipe in Gujarati)
#GA4#WEEK22#FRUIT CREAM Dipali Dholakia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11331088
ટિપ્પણીઓ