ચિઝી રોટી રોલ

Vaishali Joshi
Vaishali Joshi @cook_18160733

#ઇબુક૧
#Day4
આ રેસિપી એક હેલ્ધી રેસિપી છે એમાં ઘઉં ના લોટ માંથી રોલ બનાવ્યા છે અને બાફેલું મિક્સ કઠોળ નો ઉપયોગ કરેલી છે

ચિઝી રોટી રોલ

#ઇબુક૧
#Day4
આ રેસિપી એક હેલ્ધી રેસિપી છે એમાં ઘઉં ના લોટ માંથી રોલ બનાવ્યા છે અને બાફેલું મિક્સ કઠોળ નો ઉપયોગ કરેલી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ
  1. 100 ગ્રામઘઉં નો લોટ
  2. 100 ગ્રામમિક્સ બાફેલું કઠોળ
  3. 1કટ કરેલું ટામેટું
  4. 1કેપશિકમ
  5. 1કટ કરેલી ડુંગરી
  6. 6 ચમચીલિલી ચટણી
  7. 4 ચમચીલસણ ની ચટણી
  8. 5ક્યુબ ચીઝ
  9. ટેસ્ટ મુજબ મીઠું
  10. 7 ચમચીમીઠી ચટણી
  11. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેહલા ઘઉં નો લોટ લાઇ તેમાં મીઠું તેલ અને પાણી એડ કરી લોટ બાંધવો પછી તેની રોટલી વણી સ્ટીલ ના રોલ પર ભખરી ને વિટવી પછી તેને તેલ માં તળી લેવી

  2. 2

    પછી વાટકા માં બાફેલું કઠોળ લેવું તેમાં બધી ચટણી એડ ટામેટું ડુંગરી અને કેપશિકમ એડ કરવું ટેસ્ટ મુજબ મીઠું એડ કરવું અને મિક્સ કરવું પછી ઠંડા થયેલા રોલ માં ભરવું અને ઉપર ચીઝ છી નવું તો રેડી છે. ચિઝી રોટી રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Joshi
Vaishali Joshi @cook_18160733
પર

ટિપ્પણીઓ

Similar Recipes