કર્ણાટકી આલૂ પાયલા

Juhi Maurya @cook_17893634
#goldenapron2
#week15
#karnataka
કર્ણાટક પાયલા એ ખુબ જ સરળ રીતે બનતો બટેકા નો મસાલો છે... જે કર્ણાટક માં ઢોસા ની સાથે સર્વ થઇ છે...
કર્ણાટકી આલૂ પાયલા
#goldenapron2
#week15
#karnataka
કર્ણાટક પાયલા એ ખુબ જ સરળ રીતે બનતો બટેકા નો મસાલો છે... જે કર્ણાટક માં ઢોસા ની સાથે સર્વ થઇ છે...
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરા નો વઘાર કરી.. અડદ અને ચણા ની દાળ ને બરાબર ચડે ત્યાર સુધી શેકી લો.. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીમડા ના પત્તા, લીલા મરચા કાપી નાખી બધું ગોલ્ડન કલર નું થઇ ત્યાર સુધી શેકવા દેવું..
- 2
ત્યાર બાદ તેમાં બાફેલા બાટેકા, કોથમીર, ટામેટું, મીઠુ, વટાણા ઉમેરી..બરાબર મિક્સ થઇ પછી 2 મિનિટ ચડવા દેવું. પાયલા ને ઢોસા સાથે સર્વ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11373536



ટિપ્પણીઓ