બેસન ચિલ્લા

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 કપબેસન
  2. 2 કપઝીણા સમારેલા ગાજર
  3. 1ઝીણી સમારેલી ડુંગળી
  4. અડધો કપ સમારેલા ટમેટા
  5. અડધી વાટકી સમારેલી ધાણાભાજી
  6. સ્વાદ અનુસાર નમક
  7. 2-3સમારેલા લીલા મરચા
  8. ચપટીઅજમાં
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બેસન લઈ તેની અંદર સમારેલ ગાજર, ડુંગળી,ટામેટા,લીલા મરચાં,ધાણા ભાજી અજમા અને સ્વાદ અનુસાર મીઠું નાખો.

  2. 2

    ત્યારબાદ તેની અંદર પુડલા બનાવી શકાય એવો લોટ ડોવાનો છે.એટલે તેમાં જરૂર પુરતું પાણી નાખી ચિલલા નો લોટ તૈયાર કરો.

  3. 3

    હવે એક પેન ગરમ કરી એક ચમચી તેલ ફેલાવો.તેની ઉપર જે બનાવેલ મિશ્રણ છે તેને ચમચા વડે ફેલાવો.

  4. 4

    હવે તેની બન્ને સાઇડથી સરસ રીતે ગોલ્ડન કલરનો પકાવી લો.

  5. 5

    તૈયાર છે બેસન ચિલ્લા.. સર્વિંગ પ્લેટમાં ચિલ્લા ને ટમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes