રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા લોટ,મેથી,કોથમીર લઈ મિક્સ કરો.હવે તેમાં મીઠું,હળદર,લાલ મરચું પાઉડર,ધાણા જીરુ નાખી પાણી નાખી લોટ બાંધી લોહવે તેમાં તેલ નાખી લોટ ને કેળવી લો.લોટ ને 10-15 મિનિટ માટે ઢાંકી ને મૂકી દોલોટ ના નાના નાના લુઆ કરી પૂરી વણી લોહવે કડાઈ મા તેલ મૂકી બધી પૂરી તળી લો.
આ પૂરી ને શાક,અથાણું,મુરબ્બો કે દહી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11425525




ટિપ્પણીઓ