સેઝવાન રાઈસ થેપલાં
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં પાણી લઈ થોડું મીઠું ૧ ચમચી તેલ અને લીંબુનો રસ નાખી ઉકળવા મુકો.ચોખાને ધોઈ લો.પાણી ઉકળી જાય એટલે તેમાં ચોખા હલાવી ઉકળવા દો.ચોખાને થોડા અધકચરા બાફી લો.બફાઈ જાય એટલે કાણા વાળા વાટકામાં કાઢી લો.
- 2
એક કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં કાંદા અને ગાજર નાખી થોડી વાર સાંતળો પછી તેમાં કોબી કેપ્સીકમ મરચું નાખી હલાવી સાંતળવા દો.
- 3
સંતળાઈ જાય એટલે તેમાં સેઝવાન ફ્રાઈડ રાઈસ નો મસાલો અને મીઠું નાખી હલાવી તેમાં ભાત અને લીલા કાંદા ના પાન નાખી હલાવી પાંચ મિનિટ સુધી રહેવા દો.થઈ જાય એટલે તેમાં કોથમીર નાખી હલાવી લો.
- 4
રાઈસ થોડા ઠંડા થાય ત્યાં સુધી લોટ બાંધી લો.હવે કથરોટમાં ઘઉં નો લોટ લઈ તેમાં મસાલા કરી લોટ બાંધી લો.
- 5
હવે લોટ માંથી લૂઉ લઈ તેનુ નાનું થેપલું વણી લો તેમાં બનાવેલા રાઈસ મૂકી ગોળ વાળી ફરી વણી લો.
- 6
વણાઈ જાય એટલે નોનસ્ટિક પેનમાં તેલ મૂકી તેને બંને બાજુ શેકી લો તો તૈયાર છે ફ્રાઇડ રાઈસ થેપલાં. આ થેપલાં સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસિપી સરળતાથી અને જલ્દી બની શકાય તેવી રેસીપી છે Miti Mankad -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
-
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
સેઝવાન રાઈસ
#૨૦૧૯આજે મે બનાવયા છે સેઝવાન રાઈસ.જે જટપટ બની જાય છે ને મારા અને મારા પરીવાર ની મોસટ પસંદગી ની વાનગી છે. Shital Bhanushali -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3આ ચાઈનીઝ રાઈસ યંગ સ્ટર્ ની ફેવરીટ આઈટમ છે, બાળકો પણ હોંશે હોંશે ખાય છે Pinal Patel -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ