તલ માવા રોલ (Til Mawa Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં માવો લઈ ધીમા તાપે શેકી લો પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં તલ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર હલાવતા રહો. મિશ્રણ પેન છોડે એટલે ગેસ બંધ કરી તેમાં કોપરાનું છીણ, ઘી અને ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
એક પ્લાસ્ટિક ની અથવા બટર પેપર ની શીટ લઈ તેના પર ઘી લગાડી તૈયાર કરેલું તલ માવા નું મિશ્રણ મુકી હળવા હાથે સહેજ વણી લો. પછી તેનો રોલ વાળી લો. તેને ૧/૨ ઈંચ ના ટુકડા માં કટ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadIndia#US Dharmista Anand -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
તલ - માવા ગજક
#week10#goldenapronઆ વાનગી રાજસ્થાનના જયપુર ની પ્રખ્યાત મિઠાઈ છે.જે તલ માવા ની પણ બને છે.અને સિંગદાણા ની પણ બનાવવામાં આવે છે. આ ગજક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વર્ષા જોષી -
-
તીલ ભુગ્ગા (Til Bhugga Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ નોર્થ ઇન્ડિયા નાં વિન્ટર સ્પેશિયલ તલ માવા ના લાડુ. આજે હું તીલ ભુગ્ગા ની રેસીપી શેર કરી રહી છું, જે લોહરી નાં દિવસે પંજાબ માં બનાવવામાં આવે છે.શિયાળા માં તલ ખાવા થી ભરપુર ફાયદો થાય છે. Dipika Bhalla -
માવા કોપરા બરફી
#RB19#AA1#SJRશ્રાવણ મહિનો આવે એટલે મીઠાઈઓ ખૂબ જ બને આજે રક્ષાબંધન અને તિથિ પ્રમાણે મારા દીકરા નો બર્થ ડે એટલે મેં આજે મારા દીકરાની ફેવરિટ થાય માવા કોપરા બરફી બનાવી છે Kalpana Mavani -
-
સ્ટફડ માવા & કોકોનટ કેસર લડ્ડુ(Stuffed Mawa coconut Saffron Laddu Recipe In Gujarati)
#GC#COOKPADINDIA#cookpadgujપરંપરાગત લાડવા માં કંઈક વૈવિધ્યતા લાવીને પરિવારજનોને પણ ચેન્જ આપ્યો છે. માવો, ડ્રાયફ્રુટ્સ અને કોકોનટનું સ્ટફીંગ સ્વાદમાં બહુ સુંદર લાગે છે. Neeru Thakkar -
માવા ચીક્કી (Mawa Chikki Recipe In Gujarati)
ચીક્કી બધાને પસંદ હોય છે . ફટાફટ બનતી રેસીપી છે .જમ્યા પછી પણ લઈ શકાય છે. Rekha Kotak -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
-
માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ રબડી સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને તેને પૂરી સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
માવા નાં પેંડા ધરે પણ ખૂબ સરસ બને છે.સ્વાદ માં લાજવાબ અને તંદુરસ્તી માટે પણ સારા છે. Nita Dave -
-
ડ્રાયફ્રૂટ્સ એન્ડ માવા ગુજીયા
#goldanapron3#week8#હોળી#ટ્રેડિશનલહોળી ના તહેવાર પર હોળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સ અને માવા નો ઉપયોગ કરી ને ગુજીયા બનાવ્યા છે. Dharmista Anand -
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave -
-
-
-
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક# દિવાળી સ્પેશ્યલ.# મીઠાઈ# પોસ્ટ 3.રેસીપી નંબર 102ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
-
કાલાજામ (Kala Jam Recipe In Gujarati)
#EB#Week3#Tips. કાલાજામ બનાવતી વખતે માવો અને પનીરને ખુબજ હાથથી મસળવું જેથી બોલ્સ પર તિરાડ પડે નહીં . અને એક વાર તેલ ગરમ થાય ત્યાર પછી જ કાલાજામ તળવા માટે મૂકવા અને પછી ગેસ ધીમો કરી દેવો. ચાસણી પણ એટલી જ કાલાજામ સારા થવા માટે છે. ચાસણી પણ હાથમાં ચોંટે એટલે સમજવું કે ચાસણી તૈયાર છે. મારી ફેમિલી માં બધા જ ને ખુબજ કાલાજામ ભાવે છે . બનાવવા પણ ખુબ જ સહેલા છે. Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11425902
ટિપ્પણીઓ