કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati)

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ
હાલ વેલેનટાઇન વીક ચાલી રહ્યુ છે. આવતી કાલે 14 ફેબ્રુઆરીના રોજ વેલેનટાઇન ડે છે. તો આજે ખાસ હું અહિં લવ્લી હાર્ટ્સની રેસિપિ આપી રહી છું. જરુરથી બનાવજો. ખુબજ હેલ્ધી અને ઇઝી રેસિપિ છે. સ્વાદમાં પણ ખૂબ સરસ છે. તમારા વેલેનટાઇનને આવતીકાલે બનાવીને ચોક્કસથી ટેસ્ટ કરાવજો. ખૂબજ ટેસ્ટી હોવાથી ભાવશે અને તમે Be My Valentine પણ જરુરથી કહી શકશો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2કપ રવો
  • 1/2કપ ખાંડ
  • 1 1/2કપ મિલ્ક
  • 1/2કપ ઘી
  • 2ટેબલ સ્પુન સ્ટ્રોબેરી ક્રશ
  • 2ટેબલ સ્પુન મિક્સ ડ્રાયફ્રુટ સ્લિવર્સ
  • ગાર્નિશિંગ માટે :
  • સિલ્વર ખાંડ બોલ્સ
  • કલર્ડ ખાંડ સ્પ્રીંકલર્સ
  • રેડ દાડમના દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1 ½ કપ ફુલ ફેટ મિલ્ક પેનમાં ગરમ કરી એક્બાજુ રાખી દ્યો.
    ત્યાર બાદ એક થીક બોટમ્ડ નોન સ્ટીક પેન લઇ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન ઘી ઉમેરો.
    ઘી ગરમ થાય એટલે તેમાં ½ કપ રવો ઉમેરી મિક્ષ કરી હલાવો. મિડિયમ ક્લૈમ રાખી રોસ્ટ કરો.
    રોસ્ટ થઇને રવાનો થોડો કલર ચેઇંજ થાય એટલે તેમાંથી સરસ અરોમા આવશે. ત્યાં સુધી કૂક કરો.

    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ફ્લૈમ સ્લો કરીને ઘી – રવાના રોસ્ટેડ મિશ્રણમાં ગરમ કરેલું મિલ્ક ઉમેરી દ્યો. સતત હલાવતા રહો. બરાબર મિક્ષ કરો. જેથી મિશ્રણમાં જરા પણ લમ્પ્સ રહેશે નહી. હલાવીને સરસ એકરસ કરો.
    થોડું ઘટ્ટ થાય એટ્લે તેમાં ½ કપ ખાંડ ઉમેરી મિક્ષ કરો. (તમારા સ્વાદ મુજબ ખાંડ ઓછી કે વાધારે ઉમેરી શકાય છે).
    1 થી 2 મિનિટ સતત તવેથા થી હલાવતા રહો. જેથી તેમાં ઉમેરેલી ખાંડ ઓગળીને મિશ્રણમાં બરાબર મિક્ષ થઇ જાય.

    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મિશ્રણમાં 2 ટેબલ સ્પુન સ્ટ્રોબેરી ક્રશ ઉમેરો. મિક્ષ કરો. સરસથી મિક્ષ થઇ જાય એટલે તેમાં
    મિક્ષ ડ્રાય ફ્રુટમાં સ્લિવર્સ ઉમેરી મિક્સ કરો.

    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બરાબર મિક્ષ થઇ જાય એટલે તેમાં લિક્વિડ રેડ કલરના 6-7 ડ્રોપ્સ ઉમેરી દ્યો. બરાબર હલાવીને કલર ઓલ ઓવર એક સરખો થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો. ઘટ્ટ થઇ જશે.
    સ્લો ફ્લૈમ પર જ કૂક કરો.
    થોડું ઘી છૂટું પડતું લાગશે અને પેનમાં રહેલું મિશ્રણ પેનની સાઇડ છોડતું દેખાશે.
    એટલે મિશ્રણ પ્રોપર બની ગયું છે. હવે તેને હાર્ટ શેઇપના મોલ્ડમાં ભરવા માટે રેડી છે.
    હાર્ટ શેઇપનું મોલ્ડ લઇ તેને થોડું ગરમ ઘી લઇ ગ્રીસ કરો.
    હવે તે ગ્રીસ કરેલા મોલ્ડને સર્વિંગ પ્લેટમાં મૂકી તેમાં બનાવેલું મિશ્રણ જરા પ્રેસ કરીને ભરો.

    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ધીમેધીમે મોલ્ડ કાઢી લ્યો. જેથી સરસ હાર્ટ શેઇપ બની જશે. પ્લેટીંગ માટે એજ રીતે મોલ્ડથી બીજો હાર્ટ શઇપ બનાવી લ્યો.
    બાકીના મિશ્રણમાંથી પણ જરુર મુજબ એજ પ્રમાણે હાર્ટ બનાવી લ્યો.

    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હાર્ટને લવ્લી બનાવવા માટે ગાર્નિશ કરો.
    હાર્ટ પર સિલ્વર ખાંડ બોલ્સ, કલર્ડ ખાંડ સ્પ્રિંકલર્સ, જીણા વ્હાઇટ ખાંડ ફ્લાવર્સ અને રેડ દાડમના દાણા થી ગાર્નિશ કરો. સાથે પ્લેટ પણ ગાર્નિશ કરો.
    ખૂબજ સરસ બનીલાઆ લવ્લી હાર્ટ્સ બધાને ખૂબજ ગમશે અને ભાવશે.

    સ્વીટ હાર્ટ્સ – (Sweet Hearts Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

Made this recipe? Share a Cooksnap!

Let Shobhana Vanparia know how it turned out.

Nothing says thank you like a photo!

મહેમાન

Someone made your recipe and shared a Cooksnap!

Send your Cooksnap
Cooksnaps વિશે વધુ જાણો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર February 13, 2020 13:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Sweets

Similar Recipes

More Recipes

  1. Rasgulla
  2. Coconut peanut Modak
  3. પપૈયાની ટુટી ફ્રૂટી
  4. કંટોળ નું શાક
  5. રતાળુ ચિપ્સ
  1. બોન્ડા સૂપ
  2. મીન્ટ - સ્ટ્રોબેરી મજેન્ટો 🍓
  3. મસાલા છાશ
  4. રગડા પૂરી
  5. રવા ની ચકરી
  1. ટામેટા સૂપ
  2. કીવી કુલર
  3. જામફળ લેમનેડ
  4. આમળા સ્પેશિયલ સરબત
https://cookpad.wasmer.app/in-gu/recipes/11463190
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close