રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટ્રોબેરી ઘોઈ ને સમારી લેવી. ત્યારબાદ મિકસી જાર માં લઇ ઉપરથી આદું, ફુદીના ના પાન, ખાંડ, સંચળ પાવડર, મરી પાવડર, લીંબુનો રસ, બરફ ના કયૂબ બઘું એડ કરી ક્રશ કરી લો
- 2
એક મોટી ગરણી વડે ગાળી સર્વિગ ગ્લાસ માં અડધાં સુઘી ભરી લેવું અને બરફ એડ કરી સ્પ્રાઈટ ઉમેરી તરત ફુદીના ના પાન થી ગાર્નિશ કરીને એકદમ ચીલ્ડ મજેન્ટો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીચી મીન્ટ મોઇતો
ગરમી મા આ ડ્રિંક પીવાની મજા આવશે. લીચી અને મિન્ટ નો મિક્સ ટેસ્ટ એકદમ રીફ્રેશીંગ લાગે છે. Disha Prashant Chavda -
મિક્સ ફ્રૂટ મોકટેલ
ઉનાળા માં મળતા ફ્રૂટ અને સ્પ્રાઇટ નું મિક્સર આ મોક્ટેલ માં છે. ફ્રેશ ફ્રુટ નાં લીધે આ મોકટેલ પીવાની મજા આવે છે. Disha Prashant Chavda -
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
-
ટામેટાંનું હેલ્ધી જ્યૂસ(Tomato Healthy Juice recipe in gujarati)
#goldenapron3 week૧૬ #મોમ Prafulla Tanna -
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
-
-
સ્ટ્રોબેરી ચટણી વીથ ઈટાલીયન હર્બસ
#ચટણી#ફ્રૂટ્સફ્રેન્ડ્સ, ચટપટી સ્ટ્રોબેરી ચટણી બ્રેડ ઉપર લગાવી ને અથવા પરાઠા , થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીંબુ શરબત વીથ ફ્રેશ મીન્ટ
લીંબુ શરબત સાથે ફુદીના ની ફલેવર સરસ લાગે છે. તો આજે મેં લીંબુ શરબત માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
-
-
મેંગો મીન્ટ મોહીતો
#કેરીફ્રેન્ડ્સ, આપણે ઉનાળા ની ગરમી માં કુદરતી ઠંડક મળે એવા ફળો નો ઉપયોગ કરવો જોઈએ. મેં પણ સીઝનેબલ ફ્રુટ કેરી માંથી મોહીતો બનાવેલ છે જેમાં લીલા મરચાં અને જીંજર નો એક લીટલ સ્પાઈસ ટેસ્ટ આપ સૌને ચોક્કસ પસંદ આવશે. તેની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
સ્ટ્રોબેરી લેમોનેડ
#એનિવર્સરી#week 1#વેલકમ ડ્રિન્કકુક ફોર કુકપેડ માં મેં સ્ટ્રોબેરી ,મીન્ટ અને લેમન નો ઉપયોગ કરી ને ટેમટિંગ સ્ટ્રોબેરી લેમોનેડ ડ્રિન્ક બનાવ્યું છે. Dharmista Anand -
-
પાઈનેપલ મીન્ટ પંચ
#એનિવર્સરીફ્રેશ પાઈનેપલ મીન્ટ વાલુ આ વેલકમ ડ્રિકસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ફ્રેશ પાઈનેપલ ના હોય તો પાઈનેપલ ક્રશ પણ ચાલે છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11570409
ટિપ્પણીઓ