રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ અને ચોખા ને ધોઈને પલાળી રાખો.
હવે પાણી નિતારી મિક્સર માં દહી સાથે પીસી લોહવે તેમાં આદુ મરચાં ની પેસ્ટ,મીઠું,સાજી નાં ફૂલ નાખી બરાબર મિક્સ કરોત્યાર બાદ થાળી મા તેલ લગાવી ખીરું રેડો અને ઉપર કાળા મરી નો પાઉડર છાંટોહવે મોટી કડાઈ માં પાણી મૂકી સ્ટેન્ડ મૂકો તેમાં થાળી મૂકી ઢાંકી દો.10 મિનિટ માટે મૂકો.હવે ગેસ બંધ કરી ઠંડુ કરોહવે વઘાર માટે તેલ ગરમ મૂકી તેમાં રાઈ,તલ,હિંગ નાખી વઘાર થાળી માં રેડો.હવે તેના પર કોથમીર ભભરાવો અને સફેદ ઢોકળા તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11468503




ટિપ્પણીઓ