ખાંડેલી લાલમરચા ની ચટણી

#ચટણી
મેં તો ખાંડણીયામાં ખાંડીને બનાવી છે ચટણી.....
ચટણી તો અત્યારે સમય ના અભાવ ને કારણે મિક્સર માં બનવવાં માં આવે છે પરંતુ અમારે ત્યાં ચટણી ને જ્યાં સુધી ખાંડી ખાંડી ને તેમાં થી તેલ ના નીકળી જાય ત્યાં સુધી તેને દસ્તા થી ખાંડવા માં આવે છે.તેલ એટલે ખાંડનાર નું પણ તેલ નીકળી જાય.કારણકે તેને ખાંડવા માં બહુજ મહેનેત થાઇ છે.પણ ખાંડી ને બનાવેલી ચટણી વધારે મીઠી લાગે છે.
ચટણી નો નિયમ છે કે તેમાં ગોળ, મીઠું અને તીખાશ જ્યાં સુધી ચડિયાતું ના થાય ત્યાં સુધી તે સ્વાદ માં ભાવતું નથી.

Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ