રાંધવાની સૂચનાઓ
- 1
ગુઝબેરી ને સારી રીતે ધોઇને છાલ કાઢી લો. હવે તેને મીક્ષરમાં ક્રશ કરી લો પછી તેને ગાળી લો.
- 2
એક સોસ પેનમાં ગાળેલા ગુઝબેરી જયુસ ને લઈ ગેસ પર ધીરા તાપે ગરમ કરી લો. પછી તેમાં ખાંડ ઉમેરી ઉકળવા દો.એક વાટકી માં અગર અગર પાવડર ને પાણી મા ઓગાળી લો. તે પાણી ને ગુઝબેરી ના ઉકળતા જ્યુસ માં ઉમેરી ૩ થી ૪ મિનિટ ઉકળવા દો.
- 3
હવે તેને સિલિકોન મફિન મોલ્ડ માં ભરી ૧૦ થી ૧૫ મિનિટ ફ્રીજમાં સેટ થવા મૂકો. ઠંડુ સર્વ કરો.
- 4
આ રીતે તમારા મનપસંદ બધા જ ફ્રુટ ની જેલી બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11503648
ટિપ્પણીઓ