કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર પનીર પોટલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર પનીર પોટલી રેસીપી મુખ્ય ફોટો

મટર પનીર પોટલી

Prasanna Surani
Prasanna Surani @cook_19984001

#goldenapron3
#મટર, મેંદો, પનીર

#goldenapron3
#મટર, મેંદો, પનીર

વધુ વાંચો

મટર પનીર પોટલી

Prasanna Surani
Prasanna Surani @cook_19984001

#goldenapron3
#મટર, મેંદો, પનીર

#goldenapron3
#મટર, મેંદો, પનીર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપમટર
  • અડધો કપ પનીર
  • દોઢ કપ મેંદો
  • અડધી ચમચી અજમો
  • અડધી નાની ચમચી મરી પાવડર,
  • 1 ચમચીચાટ મસાલો
  • અડધી ચમચી આમચૂર પાવડર
  • 1ક્યુબ ચીઝ
  • 3લીલા મરચાં
  • અડધો કપ ધાણાભાજી
  • સ્વાદ અનુસાર મીઠું
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા ને જાડા તળીયા વાળા વાસણ માં 3,4 ચમચી પાણી નાંખી ઢાંકી ને ધીમા તાપ પર થવા દો, 4,5 મિનિટમાં સોફ્ટ થઈ જાશે, બધું પાણી બળી જાય એટલે 1 ચમચી તેલ નાખી 1 મિનીટ હલાવો, પછી પનીર, કટ કરેલા મરચાં, મરી પાવડર, ચાટ પાવડર, આમચૂર પાવડર, મીઠું નાખી મિક્સ કરી 2 મિનિટ હલાવો, બધો મસાલો બરાબર વટાણા માં બેસી જાસે હવે નીચે ઉતારી ને ચીઝ ખમણી ને નાખો ધાણાભાજી એડ કરો ને ઠંડુ થવા દો.

    મટર પનીર પોટલી રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પનીર પોટલી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેંદા માં મીઠું, અજમો, 2ચમચા તેલ નાખી ને મધ્યમ લોટ બાંધો, નહી કઠણ કે નહી એકદમ ઢીલો એવો. અડધો કલાક ઢાંકી ને રહેવા દો.

    મટર પનીર પોટલી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ને બરાબર મસળીને લુવો લઈને પુરી જેવું વણી વચ્ચે પુરણ મુકો, કિનારી થી થોડું અંદર ની સાઇડ પાણી લગાવી હળવે હળવે કિનાર થી ભેગું કરી પોટલી જેવો આકાર આપો

    મટર પનીર પોટલી રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પનીર પોટલી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ માં મધ્યમ તાપે ગુલાબી તળી લો.

    મટર પનીર પોટલી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ ગરમ ચટણી સોસ સાથે સર્વ કરો.

    મટર પનીર પોટલી રેસીપી સ્ટેપ5ફોટો
    મટર પનીર પોટલી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prasanna Surani
Prasanna Surani @cook_19984001
પર February 02, 2020 17:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા Paneer પોટલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોળાફળી ની ચટણી
  2. આંબા હળદર હમસ
  3. સ્વાસ્થ્ય વર્ધક ચટણી
  4. કાળી દ્રાક્ષ ની ચટણી
  5. લીંબુ ની તડકા છાંયા ની ચટણી
  1. લીલા લસણ ડુંગળી ની ચટણી
  2. #goકાંદા ના ભજીયા
  3. ચીઝ બટર કોર્ન ભેળ
  4. લસણ મરચાં ટામેટા ની ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11504144
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close