લસણિયો રોટલો

Devi Amlani @cook_13336844
અહીં મેં લીલા લસણ અને બાજરા નો ઉપયોગ કરીને લસણિયો રોટલો બનાવ્યું છે જે શિયાળામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
#goldenapron3
#week 2 millet
લસણિયો રોટલો
અહીં મેં લીલા લસણ અને બાજરા નો ઉપયોગ કરીને લસણિયો રોટલો બનાવ્યું છે જે શિયાળામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
#goldenapron3
#week 2 millet
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાના લોટમાં પાણી ઉમેરી રોટલો બનાવી લો ત્યારબાદ તે રોટલાને હાથ વડે મસળીને થોડો ભૂકો બનાવવો
- 2
હવે તેલ ગરમ કરવા મૂકો તેમાં લીલુ સમારેલુ લસણ નાખો અને ગેસ બંધ કરી દો
- 3
ત્યારબાદ તેમાં નાખો અને નમક અને મરચું પાવડર નાખીને હલાવો
- 4
આ રીતે લસણ રોટલો તૈયાર છે જેને લાલ મરચાં અને ડુંગળી સાથે સર્વ કરેલું છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11509907








ટિપ્પણીઓ