યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા

dharma Kanani @cook_19737958
યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં માખણ અને ખાંડ મિક્સ કરી લો. તેમાં વેનીલાઍસાંસ ઉમેરો.
- 2
હવે બરાબર તેને ફેટી લો. ત્યાર બાદ તેમાં મેંદો, બેકિંગ પાઉડર, મીઠું ઉમેરી કઠણ કણક તૈયાર કરી લો. પૂરી થી પણ કઠણ.
- 3
ગેસ પર નોન સ્ટી ક લોઢી માં ઘી લગાવી લો. તેના પર કણક નો લુવો મૂકી હાથ વડે બરાબર પાથરી દો. પકાવો. બિસ્કીટ જેવું થઈ જસે.
- 4
ઠંડુ થવા દો. ત્યાર બાદ તેના પર ક્રીમ પાથરી, ગુલાબ ની પાંખડી, ડ્રાય ફ્રુટસ છાંટી દો.
- 5
હવે બધા ફ્રુટસ ધોઈને મનપસંદ આકાર માં સમારી લો.
- 6
પિઝા પર બધા ફ્રૂટસ સજાવી લો. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. બાળકો ને અને દરેક ને ખૂબ જ ભાવશે. અને રેસ્ટોરન્ટ થી ખૂબ જ વ્યાજબી.😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
એપલ પેનકેક
#ઇબુક૧#પોસ્ટ૨૩#ફ્રૂટ્સ#goldenapron3#week2મેંદા નો ઉપયોગ કરી ને ડેઝર્ટ બનાવ્યું છે. dharma Kanani -
-
-
-
-
કોકોનટ આઈસ્ક્રીમ
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટડેઝર્ટ નુ નામ આવે અને આઈસ્ક્રીમ યાદ ન આવે એવું બને. અને હવે તો ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમી માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ આવી જાય અને એમાં પણ આવુ ઘરે બનાવેલુ આઈસ્ક્રીમ જેમાં કોઈ પ્રીઝર્વેટીવ કે કોઈ કેમીકલ્સ નથી. આ માપ થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ બનશે ૩ લીટર જેવું બને છે આટલી વસ્તુ માંથી... Sachi Sanket Naik -
-
-
-
-
-
ગ્વાવા આઈસ્ક્રીમ
#ઇબુક૧#પોસ્ટ૨૮#ફ્રૂટ્સ#goldenapron3#week2#dessertહમણા ગ્વાવા એટલે કે જામફળ ની સીઝન છે તો મે ગ્વાવા આઈસ્ક્રીમ બનાવ્યુ છે. અને ડેઝર્ટ માટે પણ બેસ્ટ છે જમ્યા પછી ડેઝર્ટ માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ કંઈ ઓર છે... શિયાળા ની ઠંડી માં આઈસ્ક્રીમ ખાવા ની તો મજા જ આવી જાય... તો તમે પણ જરૂર થી બનાવજો માર્કેટ જેવું જ ક્રીમી આઈસ્ક્રીમ બનશે... મારા બેન પાસેથી શીખી છું આઈસ્ક્રીમ ની રેસીપી... Sachi Sanket Naik -
-
સ્ટ્રોબેરી મુસ (Strawberry Mousse Recipe In Gujarati)
આ રેસિપી સાથે આજે મારી 300 રેસિપીસ કમ્પ્લીટ થાય છે તો વિચાર્યું કે પીન્કી સ્ટ્રોબેરી ડેઝર્ટ થી જ કરું. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઠંડા ઠંડા ડેઝર્ટ તો બનતા હૈ. Harita Mendha -
-
હેલ્ધી રાગી બિસ્કિટ
#MLમેં સંપૂર્ણ હેલ્ધી રાગી કૂકીઝ બનાવ્યા છે. સંપૂર્ણ હેલ્ધી એટલે કહું છું, કારણકે એમાં મેં મેંદાનો, ખાંડનો કે તેલનો ઉપયોગ નથી કર્યો.હું થોડો ડરતો હતો કે રાગીના કૂકીઝ સ્વાદમાં કંઈક જુદા લાગશે. પણ બનાવ્યા પછી ખાધા તો ખબર પડી કે સ્વાદમાં કોઈ જ ફેર નથી. ખાવાની મજા પડી ગઈ☺️☺️☺️તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે.😋😋😋🥰🥰 Iime Amit Trivedi -
ઓરેઓ ફિલ્ટર (Oreo filter recipe in gujarati)
#સુપરશેફ3ભજીયા તો બધા એ ખાધા જ હસે આજે હું તીખા ની જગ્યા એ મીઠા ભજીયા લાવી છું. Aneri H.Desai -
ક્રીમી ટોમેટો બેસીલ સૂપ (Creamy Tomato Basil Soup Recipe In Gujarati)
#WLD#MBR6#Week 6#Win#week3#cookpadgujarati#vookpadindiaમેં ડિનર માં આ સૂપ બનાવ્યો.તેમાં ડ્રાય બેસીલ નોં ઉપયોગ કર્યો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ થયો અને ઘર માં બધા ને ખૂબ જ ભાવ્યો. હું સૂપ માં બને ત્યાં સુધી કોર્નફ્લોર નો ઉપયોગ નથી કરતી તેથી તેમાં બટાકા અને ગાજર નો ઉપયોગ કરું છું જેથી સૂપ થિક (જાડો) થઈ જાય.શિયાળા માં ગરમ ગરમ અને અલગ અલગ સૂપ પીવાની મઝા જ કંઈક ઓર હોય છે. Alpa Pandya -
પિઝ્ઝા પરાઠા
#પરાઠાથેપલાબાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે. Radhika Nirav Trivedi -
ખજૂર ગાજર હલવા ગ્લાસિસ
#ફયુઝનખજૂર અને ગાજર નાં હલવા નું ફ્યુઝન... ઘી વીના જ બનાવી સકાય એવું નવીન જ ડેઝર્ટ. શિયાળા મા ખાવા ની ખૂબ જ મજા આવે એવું. નાના મોટા સૌને પ્રિય લાગે એવું. dharma Kanani -
-
-
વેનીલા ટુટીફ્રુટી મફીન્સ (Venilla Tutee Frutee Muffins recipe i
#Virajઆ રેસીપી મે વિરાજ વસાવડા ના લાઈવ સેશન માં બનાવી હતી. આ મફિન્સ માં ટૂટી ફ્રૂટીની જગ્યાએ ડ્રાયફ્રુટ્સ પણ લઈ શકાય છે. આ મફીન્સ સ્વાદમાં ખુબજ યમ્મી લાગે છે. નાના બાળકોની ખૂબ જ ફેવરિટ હોય છે. Parul Patel -
-
હાઈ પ્રોટીન સત્તુ સ્મૂધી
#EB#Week11#cookpadindia#cookpadgujarati ચણા માં પ્રોટીન ખૂબ જ માત્રા મા હોય છે. Alpa Pandya -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
# અમારા ઘર માં બનતો ગરમ નાસ્તો. Alpa Pandya -
તુવેર દાળ બૉમ્બ
દરરોજ એક ની એક દાળ ખાઈને કંટાળો આવે તો આ જરૂરથી બનાવજો. છોકરાઓ તો ખૂબ ખુશ થઈ જશે. Dimpal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11509964
ટિપ્પણીઓ