મેક્સિકન મેગી રોલ વીથ સાલસા સોસ

#goldenapron3
#સ્ટફડ
મેક્સિકન ફૂડએ વિશ્વભરના લોકોના દિલને આકર્ષિત કરી લીધા છે. મેક્સિકન ફૂડનો સ્વાદ અલગ અલગ દેશમાં અલગ હોય છે.આ રેસિપીમાં મેક્સિકન સ્પાઈસીસ,શાકભાજી એ પણ ટામેટા,કાંદા, કોથમીરનો સોસ બનાવા માટે ઉપયોગ કયોઁ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં પાણી લઇ મેગી જોડે બાકીની સામાગી્ લઇ મેગી બનાવી લો.ધ્યાન રાખવુ કે મેગી વધારી પાણી વાડીના થઈ જાય. મારી પાસે રેડી મેક્સિકન મસાલા છે તો મે એ લીધો છે. ના હોય તો રેડ ચીલી ફ્લેકસ,ઓરેગાનો,મિક્સ હર્બસ,મીઠુ,લાલ મરચું નાખી શકો.
- 2
સોસ માટે ટામેટા અને કાંદાને શેકી લઈ એની છાલ કાઢી મિક્સચરમાં નાખી બાકીની સામગી્ ઉમેરી ગા્ઈન્ડ કરી લો.
- 3
ગે્વી વધારે ઝીણી કરવી નહિ.છેલ્લે કાપેલી કોથમીર નાખી દો.
- 4
હવે બે્ડ લઈ એની કિનારી કાપી વેલણથી બે્ડને વણી એની ઉપર બટર,કેચપ,મેગીનું સ્ટફીંગ,ચીઝ નાખી બે્ડની એક સાઇડ પર પાણી લગાવી બે્ડને વાળી બટરથી શેકી લો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ