ચણાના લોટ ના ફાફડા

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

ચણાના લોટ ના ફાફડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચણાનો લોટ
  2. 1/2 ચમચીઅજમો
  3. 1/2 ચમચીનીમક
  4. 2 ચમચીતેલ મોણ માટે
  5. ચપટીહિંગ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક વાસણ માં ચણાનો લોટ લઇ લ્યો એમાં નીમક અજમો હિંગ અને તેલ નાખી મીક્સ કરો

  2. 2

    હવે એમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધો હવે એને 1કલાક ઢાંકી ને રાખી દયો

  3. 3

    1કલાક પછી એમાં થી રોટલી જેવડા આછા ફાફડા વણવા ના ને એમાં ચેકા પાડી તળી લેવા

  4. 4

    તો તૈયાર છે આપડા ફાફડા જે નાસ્તા માં આપી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

ટિપ્પણીઓ

Similar Recipes