કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડી વાલોર નું ભરેલું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડી વાલોર નું ભરેલું શાક રેસીપી મુખ્ય ફોટો

પાપડી વાલોર નું ભરેલું શાક

Sheetal Harsora
Sheetal Harsora @cook_20141615

પાપડી વાલોર નું ભરેલું શાક

Sheetal Harsora
Sheetal Harsora @cook_20141615
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 100gram papdi valor
  • 1પોટેટો
  • 2ટામેટા
  • આદુ, મરચા, લસણ ની પેસ્ટ
  • 6 ચમચીતેલ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીખાંડ
  • અડધી ચમચી મીઠું, હળદર, ગરમ મસાલો
  • અડધું લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાપડી વાલોળ ને એક બાજુ થી ખોલી ને આખી રાખો

    પાપડી વાલોર નું ભરેલું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વાલોળ ભરવા માટે મસલો તૈયાર કરશું જેમાં બટેટાનું ખમણ કરી તેમાં આદુ, મરચાં,લસણ ની પેસ્ટ, બધાજ સૂકા મસાલા, ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરો, અને બધી જ વાલોળ આ મસાલા થી ભરી લો, અને જાળીવાળી ડિશ માં વાલોળ રાખી સ્ટીમર માં 20 મિનિટ સુધી સ્ટીમ કરો

    પાપડી વાલોર નું ભરેલું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટિમ વાલોળ માં વઘાર માટે, એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી, ટામેટા ની પેસ્ટ ઉમેરી બધાજ ડ્રાય મસાલા ઉમેરસુ તેમાં સતાલય ને તેલ ઉપર આવે એટલે ભરેલી વાલોળ ઉમેરી હળેવે હાથે મિકસ કરશું અને 2 મિનિટ ચડવા દઈશું, ભરેલી પાપડી વાલોળ નું શાક તૈયાર છે.

    પાપડી વાલોર નું ભરેલું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડી વાલોર નું ભરેલું શાક રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheetal Harsora
Sheetal Harsora @cook_20141615
પર February 08, 2020 09:35

ટિપ્પણીઓ

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
January 11, 2022 09:22
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વાલોર ભરેલાં શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ફરાળી પેટીસ
  2. સુરતી કઢી
  3. રતાળુ પૂરી
  4. કાચા કેળાંના સ્ટફ્ડ પરોઠા
  5. મેગી-ચીપ્સ  ભેલ ઈન બ્રેડ  બાઉલ
  1. સલાડ
  2. તંદુરી સોયા મસાલા કરી
  3. સ્ટફ્ડ ભજીયા
  4. ખમણ શિમલા મિર્ચ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11537450
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close