રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં પાણી ગરમ કરો તેમાં સોયાબીન વડી ને દસ મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેને કાઢીને પાણી દબાવી ને કાઢી લો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં ટામેટા અને કેપ્સિકમ સાંતળો.પાચ મિનિટ માટે થવા દો. હવે તેમાં મીઠું અને મસાલા નાખી મિક્સ કરી લો. આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી. તંદુરી મસાલો મિક્સ કરી લો..હવે કસુરી મેથી નાખી હલાવી લો. હવે સોયાબીન વડી મોટી સાઈઝ ની હોય તો તેને કાપીને લો. તેને બરાબર મિક્સ કરો. પાંચ મિનિટ માટે ઢાંકી દો અને થવા દો.
- 3
પાંચ મિનિટ પછી તેમાં લીલી ડુંગળી નાખી હલાવી લો. બે મિનિટ માટે હલાવતાં રહો પછી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તંદુરી સોયા મસાલા કરી.. ઉપર કોથમીર ભભરાવો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
#GA4#week1#સપ્ટેમ્બરસોયાબીન અને સોયાબીન વડી માંથી બંને છે.આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવામાં આવે છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ હેલ્ધી રહે છે.😋 Nirali Prajapati -
-
-
-
-
સોયા મટર મસાલા કરી (SOYA MUTTER MASALA curry recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨૮#સુપરશેફ1 પોસ્ટ ૧ Mamta Khatwani -
-
-
-
-
-
-
-
-
સોયા પુલાવ
#ડીનરસોયા બીન ની વડી નો ઉપયોગ કરીને બનાવેલ આ પુલાવ એક વન પોટ મિલ કહી શકો. સોયા વડી માં નુટ્રીશનલ વેલ્યુ સારી હોય છે. તેની સાથે અન્ય શાક ભાજી નો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યો છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ કરી ((Mix Vegetable Curry Recipe in Gujarati)
#ATW3#WEEK3# ઇન્ડિયન કરી રેસીપી ચેલેન્જ Rita Gajjar -
-
-
તંદુરી ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Tandoori Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwhich Unnati Rahul Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11537557
ટિપ્પણીઓ (2)