રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાક ને બરાબર ધોઈને સાફ કરી લો.
- 2
હવે ગાજર, બીટ અને કોબી નું છીણ કરી લો. માર્ચ ની લાંબી કતરણ કરી લો. ટામેટા ના નાના નાના ટુકડા કરી લો. કાકડી ની સ્લાઈસ કરી લો. અને સલાડ ટ્રે માં સજાવી લો. સલાડ બપોર ના ભોજન માં સાથે લેવું ખૂબ જ સારું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પીકોક સલાડ (Peacock Salad Recipe In Gujarati)
"કલાકાર" શબ્દ સાંભળતાની સાથે જ ફિલ્મી કલાકાર, ચિત્રકાર, ગાયક કે અન્ય ટીવી કલાકાર જેવા શબ્દોનું જ સ્મરણ થાય.પરંતુ અહીં વાત છે.. "સલાડ કારવિંગ" કળા વિશે..જો "સલાડ કારવિંગ"ની સરળ શબ્દોમાં સમજીએ તો કાચા શાકભાજી કે ફળોને અલગ અલગ રીતે કાપી, ગોઠવણી કરી, એનો સરસ આકાર આપીને રજૂ કરવાની કળા જે મોટા પાયા પર યોજાતા લગ્ન પ્રસંગોમાં અથવા સામુહિક ભોજન સમારંભમાં જોવા મળે."સલાડ કારવિંગ" માં એક ઉમદા કલાકારની આગવી ઓળખ છતી થાય છે. આજે મેં અહીં સલાડમાંથી મોર બનાવ્યો છે. તો ચાલો જાણીએ "પીકોક સલાડ કારવિંગ"ની તબક્કાવાર સમજૂતી...#salad#peacocksalad#saladcarving#carving#saladdecoration#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
-
-
વેજીટેબલ સલાડ
#AVસારી રીતે બનાવેલ સલાડમાં સમાનતા મહત્વપૂર્ણ વસ્તુ છે. દરેક સામગ્રીનો ચોક્કસ પ્રમાણમાં ઉપયોગ. Juliben Dave -
-
બીટ રૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#GA4 #Week5#આ સલાડ કોઈનો બર્થ ડે હોય ત્યારે બનાવી શકાય છે અને તેનું નામ લખીને બનાવી શકાય Kalpana Mavani -
-
-
ભાઈબીજ સ્પેશિયલ સલાડ
ભાઈ બીજ ના દિવસે ભાઈ પોતાની બહેન નાં ઘરે જમવા જાય છે. મારો ભાઈ પણ પેલી ભાઈબીજ ના દિવસે મારા ઘરે આવ્યો મને ખૂબ આનંદ થયો. તો special ભાઈ માટે મે આ સલાડ બનાવ્યું છે. જે તમને ગમશે. Valu Pani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11537553
ટિપ્પણીઓ