શ્રીખંડ

#goldenapron3
શ્રીખંડ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ પિ્ય છે પણ હવે તો લગભગ બધી જ જગ્યાએ બનતી અને ભાવતી વાનગી થઈ ગઈ છે. બહારના શ્રીખંડ કરતા પણ ઘરના બનાવેલા શ્રીખંડ ખાવાની મજા જ કઈ અલગ હોઈ છે તો ચાલો જોઈ લઈએ.

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દૂધ લો અને તેમાં દહીં નાખી મોરવી લો.ત્યાર બાદ બનેલા દહીને મલમલના કપડામાં નાખી દોરી બાંધી લટકતુ રહે એ રીતે બાંધી પાણી નીતારવા દો.
- 2
પાણી નીકડ્યા પછી કપડાને ખોલી જે મસ્કો તૈયાર થયો એને ચારણીમાં અથવા એજ કાપડમાં નાખી ખાંડ ઉમેરી ચમચાથી હલાવતા જવી ગાળી લો.
- 3
તૈયાર થયેલા મિશ્રણમાં તમને ભાવતા સુકા મેવા,ઈલાયચી કે જે ફ્લેવરમાં બનાવો હોય એ બનાવી શકાય.મે અહી કાજુ અને બદામ જ લીધા છે.તૈયાર થયેલા શ્રીખંડને પીરસી દો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ