સલાડ વિથ સ્પાઇસી યોગર્ટ ડ્રેસિંગ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA
શેર કરો

ઘટકો

  1. 1કાકડી
  2. 1/2ગાજર
  3. 1કેપ્સીકમ
  4. 1ટામેટું
  5. 1વાટકી કોબી
  6. 1 કપદહીં
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીમરી પાઉડર
  10. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાકડી ગાજર ને જાડી ખમણી માં લાંબુ ખમણી લેવું. કેપ્સીકમ ટામેટાં ની પાતળી ચીરી કરવી. કોબી ઝીણું સમારવું.

  2. 2

    દહીં લઈ તેમાં મીઠું મરચું અને મરી પાઉડર નાખી સરખું મિક્સ કરવું. પછી કોથમીર સમારી ને સરખું મિક્સ કરવું. ડ્રેસિંગ તૈયાર છે

  3. 3

    સલાડ પર નાખી ઠંડુ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes