રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ માં કેડેન્સ્ડ મિલ્ક નાખો સાધારણ ગરમ થાય એટલે તેમાં બટર અને કોકો પાવડર ઉમેરો અને એક ચમચી જેટલી સાકર નાખી સતત હલાવતા રહેવું
- 2
હવે તેમાં ઘી છૂટું પડે એટલે અખરોટ ઉમેરી ૨ મિનિટ હલાવી ને ગ્રીસ કરેલા મોલ્ડ માં નાંખી ૩૦ મિનિટ સુધી ઠંડુ થવા દેવા. પછી અનમોલ્ડ કરી ટુકડા કરી સર્વ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોલનટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#goldenapron3#week 24 #puzzle word- brownie Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
ચોકલેટ વોલનટ ફજ બોલ્સ.,(Chocolate Walnut fudge Balls Recipe In Gujarati)
#WALNUTચોકલેટ વોલનટ ફજ બોલ્સ. Jigisha mistry -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
-
અખરોટ ને બદામ ચોકલેટ ફજ
અખરોટ ને બદામ મગજ ના વિકાસ માટે ખુબજ ફાયદાકારક છે. ચોકલેટ પણ થોડી હદ સુધી માનસિક તણાવ ને દૂર કરવા માં મદદ કરે છે. તેથી આ બધી ફાયદાકારક વસ્તુ ઓ ને ભેળવી ને આ વાનગી તૈયાર કરી છે. Rachna Solanki -
-
-
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ ના સ્વાદ ને લીધે બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ નું મેળ બહુજ સરસ લાગે છે. ને જેને આપને જમ્યા પછી કે કોઈ ગેસ્ટ ને સ્વીટ તરીકે પણ પીરસી સકાય છે. સપૂર્ણ રીત જોવા માટેhttps://www.youtube.com/watch?v=P2yrU8i8TVs Mittal V Joshi -
-
-
-
રાગી વોલનટ પેનકેક વીથ ચોકલેટ ફજ
#૨૦૧૯#તવાઆ રાગી એટલે કે નાચની ની બનેલી વાનગી નાના અને મોટા સૌ ને પસંદ આવે છે. હેલ્થ સાથે સ્વાદ પણ સચવાય છે. Bijal Thaker -
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe In Gujarati)
#Walnuts#walnuts Chocolate Fudge.#post 1.Recipe no 170લોનાવાલા નું Cooper નું ચોકલેટ walnut fudge ખુબ જ વખણાય છે અને સરસ આવે છે તો આજે કુપરના ફજ જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે Jyoti Shah -
-
વોલનટ ચોકલેટ ફજ (Walnut Chocolate Fudge Recipe In Gujarati)
#walnuts#cookpadgujarati#cookpadindia સારા સ્વાસ્થય માટે હેલ્ધી ખોરાક ખાવો ખુબ જ જરૂરી છે. દરરોજ અખરોટ ખાવાથી શરીર સ્વાસ્થય સારુંં રહે છે. અખરોટ માંથી સારી ફેટ, ફાયબર, વીટામીન અને મીનરલ્સ પણ મળે છે. અખરોટ એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. અમુક પ્રકારના કેન્સર સામે પણ અખરોટના સેવનથી રક્ષણ મેળવી શકાય છે. મેં આજે અખરોટનો ભરપૂર ઉપયોગ કરી અખરોટ ચોકલેટ ફજ બનાવ્યું છે. જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે તેવું બન્યું છે. Asmita Rupani -
-
ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ
#RB3#week3#my_recipe_Ebook @priti Thaker ji નો ખુબ ખુબ આભાર . આજે અમને ઝૂમ લાઈવ માં ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ શીખવી હતી જે ખુબ જ સરસ બની છે. ઘર માં બધા ને ખુબ જ ભાવી છે. Thank you so much all admins for wonderful arrange zoom live session. Payal Sachanandani (payal's kitchen) -
ચોકલેટ હઝેલનટ ફજ (Chocolate hazelnut fudge recipe in Gujarati)
#સાતમ#ઓગસ્ટરાતના જમ્યા પછી ડેઝરટ ખાવાનું મન થાય તો આ ફજ ખાવાનું ખુબ જ મજા પડે છે છોકરાઓ ને અને મોટા ને બધા ને ખુબ જ ભાવે છે. Hema Kamdar -
ચોકલેટ ગ્લેજ કેક (Chocolate Glaze Cake Recipe In Gujarati)
#FDHappy friends ship day all my lovely cookpad friends 🥰આ રેસિપી નો વિડીયો જોવા માટે આ લીંક ઉપર ક્લિક કરો 👇https://youtu.be/CmBdFWzWPwU Bhavisha Manvar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11546149
ટિપ્પણીઓ