#goldenapron3#week 5
સૌ પ્રથમ કાચી કેરી ના નાના ટુકડા કરી લો.
ત્યાર બાદ બધી સામગ્રી મિક્સચર માં ક્રશ કરો.
મિક્સચર માં સરસ રીતે ક્રશ કરો.
હવે તેમાં થોડું પાણી ઉમેરી જ્યુસ બનાવી લો
હવે તેને ગ્લાસ માં બરફ નાખી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ