રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા સમારી લેવા
- 2
હવે કઢાઈ માં ઘી નાખી તેમાં લસણ આદુ ની પેસ્ટ નાખી ને સાંતળી લેવું
- 3
હવે તેમાં ટામેટા નાખી ને મીઠું નાખી ને સાંતળી લેવુ
- 4
સરસ સંતડાય જાય એટલે તેમાં ખાંડ નાખી ને સરસ પકવી લેવું
- 5
અને જરૂર મુજબ પાણી નાખી કાળા મરી નાખી ને ઉકાળી લેવું અને ઠંડુ થાય એટલે ગાડી લેવું
- 6
હવે ગાળેલા સૂપ ને ઉકળવા મૂકી તેમાં કોર્નફ્લોર ની સ્લરી બનાવી ઉકળતા સૂપ માં નાખી ને થોડી વાર ઉકાળી ને ગેસ બંદ કરી દેવો
- 7
બાઉલ માં કાઢી ને ટોસ ના ટુકડા નાખી ને ગરમાં ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેરોટ ટોમેટો સૂપ
#goldenapron3#week 1#રેસ્ટોરન્ટટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે.ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11634185
ટિપ્પણીઓ