રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચીકુને ધોઈ છાલ ઉતારી અને તેના ઝીણા કટકા કરવાના
- 2
હવે એક તપેલીમાં દૂધ લઇ તેની અંદર સુધારેલા ચીકુ અને ખાંડ ઉમેરી ક્રશ કરવાનું બદામ ને અધકચરી ખાંડી લેવાની અનીશ શેઇક ની અંદર ઉમેરી દેવાની
- 3
અડધો કલાક ફ્રીજમાં ઠંડુ કરવા મુકી કાચના ગ્લાસમાં શરૂ કરવાનું
- 4
તો રેડી છે આલ્મંડ ચીકુ શેઇક
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11664381











ટિપ્પણીઓ (2)