રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને ખમણી અને તેને બાફી લો
- 2
ત્યારબાદ તેને બ્લેન્ડરથી મિક્સ કરી લો ત્યારબાદ તેને જાણી રાખી ગાળી લો
- 3
ત્યારબાદ એક અલગ વાસણમાં ઘી, જીરું, તજ, લવિંગ નો વઘાર કરો ત્યારબાદ તેમાં ગાળેલો રસ ઉમેરી દો
- 4
ત્યારબાદ તેમાં સંચળ પાવડર, મીઠું, ગોળ ઉમેરી દો. તૈયાર છે મિક્સ વેજીટેબલ સૂપ અને એને મલાઈ નાંખી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11764939
ટિપ્પણીઓ