રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં બટર ગરમ કરો તેમાં ઝીણી સમારેલી કોબી,કેપ્સીકમ અને ડુંગળીને સાંતળો...મરી,મીઠું, મિક્સ હારબ નાખી બરાબર મિક્સ કરી નીચે ઉતારો અપડું પીઝા ટોપિંગ રેડી છે
- 2
એક પ્લેટ મા પીઝા બન લઇ તેના પર કેચઅપ લગાવી ટોપિંગ લગાવી દો
- 3
ઉપર થી રેડ ચીલી ફ્લેક્સ, ગ્રીન ચીલી સોસ નાખી અને ચીઝ ભભરાવી શેકો અથવા બેક કરો
- 4
તૈયાર છે યમ્મી પીઝા......
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11675300









ટિપ્પણીઓ